શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. વ્યાપાર
  4. »
  5. શેર સૂચકાંક
Written By ભાષા|

કાક્સ એંડ કિંગ્સના આઈપીઓનુ મૂલ્ય નક્કી થયુ

યાત્રા અને પર્યટન કંપની કાક્સ એંડ કિંગ્સે પોતાની શરૂઆતી સાર્વજનિક રજૂઆત માટે 330 રૂપિયા પ્રતિ શેરનુ મૂલ્ય નક્કી કર્યુ છે. આ કંપનીનુ ઉંચુ મૂલ્ય સ્તર છે. કંપનીએ આઈપીઓ દ્વારા 610.39 કરોડ રૂપિયા એકત્ર કરવાની યોજના બનાવી છે.