બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. વ્યાપાર
  4. »
  5. શેર સૂચકાંક
Written By વેબ દુનિયા|

ઘટાડા સાથે ખુલ્યુ શેર બજાર

ભારતીય શેર બજાર ઘટાડા સાથે ખુલ્યુ. મુંબઈ સ્ટોક એક્સચેંજ બીએસઈનો સૂચકાંક સો અંકથી ઘટીને 16719 પર ખુલ્યો. નુકશાનમાં ચાલી રહેલ કંપનીઓમાં સ્ટરલાઈટ, હિંડાલ્કો, આઈસીઆઈસીઆઈ બેંક અને ટાટા સ્ટીલનો સમાવેશ હતો. આ સમયે નેશનલ સ્ટોક એક્સચેંજ એનએસઈ નિફ્ટી પણ 20 અંકથી ઘટીને 4967 પર હતો.