શનિવાર, 20 એપ્રિલ 2024
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
વીડિયો
સિનેજગત
રમત
જ્યોતિષ
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
ધર્મ સંગ્રહ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
વીડિયો
સિનેજગત
રમત
જ્યોતિષ
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
ધર્મ સંગ્રહ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
સમાચાર જગત
»
વ્યાપાર
»
શેર સૂચકાંક
Written By
વેબ દુનિયા|
Last Modified:
સોમવાર, 20 જાન્યુઆરી 2014 (18:28 IST)
ભારતીય શેર બજારમાં તેજીનો વેપાર
:
P.R
ભારતીય સ્ટોક માર્કેટમાં આજે તેજી સાથે કારોબાર જોવા મળ્યો. સેન્સેક્સમાં 141 પોઇન્ટ વધીને 21,205 અને નિફ્ટી 42 પોઇન્ટ વધીને 6,304નાં લેવલે બંધ આવ્યા.
માર્કેટમાં આજે આઇટી, એફએમસીજી, રિયલ્ટી સ્ટોકમાં ખરિદારી નોંધાઇ. જ્યારે ઑઇલ એન્ડ ગેસ સ્ટોકમાં વેચવાલી નોંધાઇ. સ્મૉલકૈપ અને મિડ કૈપ સ્ટોકમાં ખરિદારી હતી.
આજનાં ટ્રેડિંગ સેશનમાં ટીસીએ, એચસીએલ ટૈક, વિપ્રો, સેસા સ્ટરલાઇટ, ઇન્ડસઇન્ડ બેંક, આઇટીસી અને ટાટા મોટર્સનાં સ્ટોકમાં 1 થી 5 ટકા સુધીની તેજી નોંધાઇ. જ્યારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, એનએમડીસી, ટાટા પાવર, ગ્રાસિમ, કોલ ઇન્ડિયા, સન ફાર્મા અને ભારતી એરટેલનાં સ્ટોકમાં 2 ટકા સુધીનો ઘટાડો નોંધાયો.
મિડકૈપ સ્ટોકમાં એમસીએક્સ, બજાજ ઇલેક્ટ્રિક, અરબિંદો ફાર્મા અને રિસા ઇન્ટરનેશનલનાં સ્ટોકમાં 5 થી 10 ટકાની તેજી નોંધાઇ. જ્યારે એફએજી બિયરિંગ્સ, ત્રિવેણી ટર્બાઇન, પૂર્વાંકરા પ્રોજેક્ટ્સ, જ્યોતિ લૈબ અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ફાયનાન્સિયલનાં સ્ટોકમાં 2 થી 5 ટકાનો ઘટાડો હતો.
વેબદુનિયા પર વાંચો :
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
જરૂર વાંચો
Aloe vera water spray uses- કુંવારપાઠાની છાલને પાણીમાં ઉકાળવાથી ઘણા કામ થઈ જશે સરળ, જાણો કેવી રીતે
કુંવારપાઠાની છાલને પાણીમાં ઉકાળવાથી ઘણા કામ થઈ જશે સરળ, જાણો કેવી રીતે
Hanuman Jayanti 2024: હનુમાનજીને ખૂબ પ્રિય છે આ વાનગીઓ, જયંતી પર લગાવો ભોગ
હનુમાન જયંતિ મહોત્સવ 23 એપ્રિલે ઉજવવામાં આવશે. સારું, દર મંગળવાર અને શનિવારે હનુમાનજીની વિશેષ પૂજા કરવામાં આવે છે
World Liver Day 2024: પેશાબમાં પીળાશ અને ભૂખ ન લાગવી, કેવી રીતે જાણશો કે તમારું લીવર ડેમેજ થઈ રહ્યું છે ?
આપણી લાઈફસ્ટાઈલને કારણે આપણું લીવર સૌથી વધુ પ્રભાવિત થઈ રહ્યું છે. આપણે જે પણ અનહેલ્ધી ખાઈએ છીએ તેને ફિલ્ટર કરવા માટે લીવરને સખત મહેનત કરવી પડે છે. આવી સ્થિતિમાં લોકોને ફેટી લિવર, લિવર સિરોસિસ અને લિવર કેન્સર જેવી સમસ્યાઓ થઈ રહી છે.
Rose Plant-ગુલાબ ના છોડ ની માવજત કેવી રીતે કરવી જાણો 3 હેક્સ
Rose plant gardening tips- ગુલાબનો છોડ સારી રીતે વધે છે જ્યારે તેની જમીન યોગ્ય હોય છે. જો છોડની માટી ખૂબ જ સખત હોય અને તમે માત્ર કાળી માટીનો ઉપયોગ કરો છો,
શુ તમને પેશાબમાં થઈ રહી છે બળતરા, 5 લક્ષણ દેખાતા જ અપનાવો આ 3 ઉપાય, નહી તો તમારી કિડની સડી જશે
યૂરિન ઈંફેક્શન તમારા પેશાબ, બ્લેંડર અને કિડનીને સંક્રમિત કરી શકે છે. તેનાથી તમને પેશાબમાં અનેક સમસ્યાઓ થઈ શકે છે. જાણો તેનાથી બચવાના ઉપાય શુ છે.
વીડિયો
Watch More Videos
નવીનતમ
દિવ્યાંકા ત્રિપાઠીનો અકસ્માત, લાઈવ સેશન રદ્દ કરી હોસ્પિટલ પહોચ્યા વિવેક દહિયા
ટીવી સ્ટાર દિવ્યાંકા ત્રિપાઠી દહિયાનો અકસ્માત થઈ ગયો છે અને હાલ તે હોસ્પિટલમાં ડોક્ટરની દેખરેખમાં છે. દિવ્યાંકાના પતિ વિવેક દહિયાએ અભિનેત્રીની સર્જરીની માહિતી પોતાના સોશિયલ મીડિયા પર શેયર કરી છે.
Teacher students jokes- સૌથી વધુ નશો
Teacher students jokes
રમૂજ હાસ્ય
દર્દી: હું મારી આંખો સામે ધુમ્મસ જેવો દેખાય છે ડોક્ટરઃ નવા ચશ્માથી ફાયદો ન થયો? દર્દી: હા, થયું છે ના ,
જોક્સ- સ્કૂટર સ્ટેંડ
પિક્ચર હોલનું આગળનું દૃશ્ય માણસ- ભાઈ, અહીં સ્કૂટરનું સ્ટેન્ડ ક્યાં છે? સંતા- સર, પહેલા તમારું નામ કહો?
સુનીલ શેટ્ટીએ જમાઈ કેએલ રાહુલને ખાસ અંદાજમાં કર્યુ બર્થડે વિશ, બોલ્યા હુ બતાવી નથી શકતો કે..
સુનીલ શેટ્ટીના જમાઈ કેએલ રાહુલ 18 એપ્રિલના રોજ પોતાનો 32મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. આ દરમિયાન સુનીલ શેટ્ટીએ પોતાની પુત્રી આથિયા શેટ્ટીના પતિની કેટલીક ન જોયેલી તસ્વીર શેયર કરતા લખ્યુ કે આપણા બંનેનુ કનેક્શન એવુ છે જેને સમજાવી શકતો નથી.
લેટેસ્ટ સમાચાર
કચ્છમાં મળ્યો 5 કરોડ વર્ષ જૂનો 'વાસુકી' નાગ
ગુજરાતના કચ્છમાં ખૂબ જ પ્રાચીન અવશેષો મળી આવ્યા છે. આ અવશેષો વાસુકી સાપના છે. આ વિશ્વનો સૌથી મોટો સાપ હતો. આનાથી મોટો કોઈ એનાકોન્ડા નથી. કે ન તો ડાયનેસોરના જમાનાનો ટી રેક્સ ડાયનાસોર. વાસુકી નાગના અવશેષોકચ્છની પાનંધરો લાઈટનાઈટ ખાણમાંથી મળી આવ્યા છે.
વોટિંગના પોઝીટિવ સમાચાર - જ્યારે દુનિયાની સૌથી નાની મહિલા પહોચી વોટ આપવા, સાંભળો મતદાન પછી શુ કહ્યુ ?
જ્યોતિ આમગેએ મતદાન પછી બધા પાસેથી વોટ આપવની અપીલ કરી. તેમણે કહ્યુ કે તેમનો આખો પરિવાર વોટ આપવા આવ્યો છે. આવામાં બધા લોકોના કર્તવ્યનુ પાલન કરતા વોટ કરવો જોઈએ.
Lok Sabha Chunav 2024 Voting Live: સાંજે 5 વાગ્યા સુધી કયા રાજ્યમાં કેટલા ટકા થયુ મતદાન, જાણ્ણો બધા રાજ્યોના હાલ
Lok Sabha Elections 2024: લોકશાહીના મહાન પર્વનો આજથી શરૂ. 16 રાજ્યો અને 5 કેન્દ્રશાસિત પ્રદેશોની 102 લોકસભા બેઠકો માટે આજે થઈ રહ્યું છે મતદાન
ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, આ શહેરોમાં કરાઇ હીટવેવની આગાહી
ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત છે. જેમાં કેટલાક શહેરોમાં હીટવેવની આગાહી કરાઇ છે. તેમજ મોટાભાગના શહેરોમાં તાપમાન 41 ડિગ્રીને પાર થયુ છે. ત્યારે વલ્લભ વિદ્યાનગરમાં 41.4 તથા વડોદરામાં 41.5 ડિગ્રી તાપમાન રહ્યું છે. રાજ્યના 10 શહેરોમાં આકરી ગરમી પડવાની આગાહી કરાઇ છે
જૂનિયર અને સિનિયર ક્લાર્કની પરીક્ષા મોકૂફ, ચૂંટણી બાદ જાહેર કરાશે નવી તારીખ
ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના મતદાનને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. સરકારના વહિવટીતંત્રના અધિકારીઓ ચૂંટણીના કામમાં પરોવાયેલા હોવાથી અન્ય કામકાજો પર તેની અસર થવાની સંભાવનાઓ છે.