ઘટાડા સાથે ખુલ્યુ શેર બજાર

મુંબઈ| વેબ દુનિયા|

ભારતીય ઘટાડા સાથે ખુલ્યુ. મુંબઈ સ્ટોક એક્સચેંજ બીએસઈનો સૂચકાંક સો અંકથી ઘટીને 16719 પર ખુલ્યો. નુકશાનમાં ચાલી રહેલ કંપનીઓમાં સ્ટરલાઈટ, હિંડાલ્કો, આઈસીઆઈસીઆઈ બેંક અને ટાટા સ્ટીલનો સમાવેશ હતો. આ સમયે નેશનલ સ્ટોક એક્સચેંજ નિફ્ટી પણ 20 અંકથી ઘટીને 4967 પર હતો.


આ પણ વાંચો :