બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. વ્યાપાર
  4. »
  5. શેર સૂચકાંક
Written By ભાષા|

યૂનીકૈમ લેબને અમેરિકી મંજૂરી

દવા કંપની યૂનીકૈમ લેબોરેટરીઝને અમેરિકી દવા પ્રશાસનની તરફથી તેની દવા ક્લોનિડાઈન હાઈડ્રોક્લોરિક ટેબલેટ યૂએસપીના વેપાર માટે મંજૂરી મળી છે. આ દવાનો ઉપયોગ તનાવરોધી દવાના રૂપમાં કરવામાં આવે છે.

કંપનીએ મુંબઈ સ્ટોક એક્સચેંજને જણાવ્યુ કે તેને અમેરિકી ખાદ્ય અને દવા પ્રશાસન (યૂએસએફડીએ)ની તરફથી તેની તનાવ વિરોધી દવાના વેપારને મંજૂરી મળી છે.

કંપનીએ કહ્યુ છે કે આ દવા 0.1 મિલીગ્રામ, 0.2 મિલીગ્રામ અને 0.3 મિલીગ્રામની ક્ષમતામાં મળી રહેશે.