દરરોજ ધૂપ આપવાના આ છે 5 ફાયદા

મંગળવાર, 20 સપ્ટેમ્બર 2016 (17:45 IST)

Widgets Magazine

શ્રાદ્ધપક્ષમાં 16 દિવસ સુધી રોજ પાતી ધૂપથી પિતૃ તૃપ્ત થઈને મુક્ત થઈ જાય છે અને પિતૃ દોષનો સમાધાન થઈને પિતૃયજ્ઞ પણ પૂર્ણ થાય છે. આથી આપણે ઘરમાં ધૂપ જરૂર અર્પિત કરવી જોઈએ. 
kapur aarti
ધૂપ-દીપના લાભ 
 
* ઘરમાં ધૂપ આપવા અને દીપક લગાડવાથી મન, શરીર અને ઘરમાં શાંતિની સ્થાપના થાય છે. 
* બધા રોગ અને શોક મટી જાય છે. 
* ઘરમાં ગૃહ કલેશ અને આકસ્મિક ઘટના દુર્ઘટના નહી થાય. 
* ગ્રહ-નક્ષત્રોથી થતી નાની-મોટી અસર પણ ધૂપ આપવાથી દૂર થઈ જાય છે. 
* ઘરની અંદર વ્યાપ્ત બધી રીતની નકારાત્મક ઉર્જા બહાર નીકળીને ઘરના વાસ્તુદોષ મટી જાય છે. 
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
શ્રાદ્ધ પિતૃદોષ પિતરોના દેવ શ્રાદ્ધ કરવાની વિધિ શ્રાદ્ધ અને તર્પણ હિન્દુ ધર્મ વિશે પૂજાના નિયમો ફળ પ્રાપ્તિ માટે પૂજા Tarpan 2016 Shradh દેવી-દેવતા પૂજન Vastu Wednesday Ganesh Ram Navmi Shubh Muhurt Choghdiya About Hindu Dharm Chaitra Navratri Pitru Paksha About Hindu Dharma Shraddha Tantra Mantra Totka. Jyotish. Jyotis Dev Puja. Devi Puja. Puja Fal

Loading comments ...

હિન્દુ

news

મુક્તિના પ્રથમ દ્વાર પર કરો પિંડદાન, શ્રી વિષ્ણુ સાથે 33 કરોડ દેવી-દેવતાઓ આપશે પિતૃઓને મોક્ષ

પિતૃપક્ષમાં શ્રાદ્ધ કર્મ કરી પિંડદાન અને તર્પણ કરવાથી પૂર્વજોની સોળ પેઢીઓની આત્માને શાંતિ ...

news

જાણો કેવી રીતે ટોકનના ભાવમાં સિદ્ધપુરની યાત્રા થાય છે. ( શ્રાદ્ધ સ્પેશિયલ)

સિદ્ધપુર ગુજરાતનું એક એવું શહેર છે જેમાં ટોકનમાં તેની યાત્રા પુરી થઈ જાય છે. શહેરમાં રૂ. ...

news

vastu tips - ઘરમાં પૂર્વજોના ફોટા લગાવતા પહેલા આટલી વાતો ધ્યાન રાખો..

શ્રાદ્ધનો મહત્વ જાણો- શ્રાદ્ધમાં વડીલો અને પૂર્વજોને યાદ કરો અને એમની કુરબાનીને યાદ ...

news

શાસ્ત્રો મુજબ... જે ઘરમાં શ્રાદ્ધ નથી થતુ ત્યા..

શ્રદ્ધાથી જે પૂર્વજો માટે કરવામાં આવે છે તેને શ્રાદ્ધ કહે છે. તમારો એક મહિનો વીતે છે તો ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine