આ સિંગરનો દાવો - મે સેરેના વિલિયમ્સ સાથે શારીરિક સંબંધ બનાવ્યા

શનિવાર, 11 નવેમ્બર 2017 (17:31 IST)

Widgets Magazine

અમેરિકન સિંગર અને રૈપર શૉન કિંગ્સ્ટને તાજેતરમાં જ દુનિયાની નંબર એક ટેનિસ ખેલાડી રહી ચુકેલી સેરેના વિલિયમ્સને લઈને એક મોટો ખુલાસો કર્યો છે.   27 વર્શના શૉન કિંગ્સ્ટને એક ઈંટરવ્યુ દરમિયાન બતાવ્યુ કે તે સાથે સેક્સ કરી ચુક્યો છે. તેના આ ખુલાસા પછી બધા હેરાન છે. 
 
બીબીસી રેડિયો વનને આપેલ પોતાના ઈંટરવ્યુ દરમિયાન કિંગ્સ્ટને અનેક વાતોનો ઉલ્લેખ કર્યો. જ્યારે કિંગ્સ્ટનને પૂછવામાં આવ્યુ કે જો તેમને તક મલે તો તે કઈ અભિનેત્રી સાથે લગ્ન કરવુ પસંદ કરશે. કિંગ્સ્ટને કહ્યુ કે તેઓ લંડનની એક્ટ્રેસ લૉરેન સાથે લગ્ન કરવુ પસંદ કરશે.  ત્યારબાદ તેમને પૂછવામાં આવ્યુ કે તેઓ કંઈ અભિનેત્રી સાથે સૂવા માંગે છે તો તેમને આ માટે અમેરિકી એક્ટ્રેસ મેગન ગુડનુ નામ લીધુ. તેણે કહ્યુ કે મેગન ખૂબ સારી લાગે છે.  અને તેઓ તેની સાથે સૂવા માંગશે. 
 
શૉન કિંગ્સ્ટનને જ્યારે કોઈ એવા પોપુલર વ્યક્તિ વિશે પૂછવામાં આવ્યુ જેમની સાથે તેમના સંબંધ રહી ચુક્યા છે તો તેમણે તરત જ સેરેના વિલિયમ્સનુ નામ લીધુ.. કિંગ્સ્ટને જણાવ્યુ કે થોડા વર્ષ પહેલા તેમની મુલાકાત સેરેના સાથે થઈ હતી. સેરેનાને મળ્યા પછી અમારે વચ્ચે મૈત્રી થઈ. વર્ષ 2011મં અમે થોડા દિવાસ સાથે હતા. અમે એક સાથે વર્કઆઉટ કરતા હતા. હુ હંમેશાથી સેરેના જેવી એક મિત્ર મેળવવાની ઈચ્છા રાખતો હતો. 
 
શૉન કિગ્સ્ટને કહ્યુ કે આ દરમિયાન અમારી વચ્ચે સંબંધ હતા. તે આજે પણ મારી સારી મિત્ર છે. પણ અમારી વચ્ચે વયનુ અંતર વધુ હતુ. કદાચ એ જ કારણ રહ્યુ કે થોડા દિવસ પછી અમારુ બ્રેકઅપ થઈ ગયુ. પણ એક મિત્રના રૂપમાં તે હંમેશા મારી સાથે જોડાયેલી રહેશે. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

રમત

news

પાટણ બસસ્ટેન્ડ પાસે પુરી શાકની લારી ચલાવતી ઉર્વીશા જૂડો સ્પર્ધામાં પ્રથમ

પાટણ શહેરના બસ સ્ટેન્ડ પાસે પુરી-શાકની લારી ચલાવી પરિવારની જીવન નિર્વાહ ચલાવતા દરબાર ...

news

એશિયાકપ હોકી - પાકિસ્તાનને 3-1 થી હરાવીને ભારતે નોંધાવી સતત ત્રીજી જીત

દિવાળીનો ઉત્સવ ઉજવવાની તૈયારી કરી રહેલ ભારતીયોને ચાર દિવસ પહેલા જ ખિતાબની દાવેદાર ...

news

અમદાવાદમાં બે મહિના માટે સુપર પ્રમિયમ લીગ -20/20 ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાશે , રેસલર ધ ગ્રેટ ખલીના હસ્તે શુભારંભ

શહેરમાં આજથી સુપર પ્રિમિયમ લીગ - 20/20 ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાશે. કુસ્તીના ક્ષેત્રમાં ...

news

2017 US OPEN: સાનિયા-પેંગની જોડીને મળી હાર, માર્ટિના હિંગિસ-યુંગની જોડીએ આપી માત

યૂએસ ઓપનના મહિલા ડબલ્સના સેમીફાઈનલમાં સાનિયા મિર્જા અને શુઆઈ પેંગની જોડીને સીધા સેટમાં ...

Widgets Magazine