હુ સાક્ષીને પટકવા માટે પૂરી રીતે તૈયાર છુ - ગીતા ફોગટ

બુધવાર, 28 ડિસેમ્બર 2016 (13:40 IST)

Widgets Magazine

જાણીતી પહેલવાન ગીતા ફોગાટે રિયો ઓલંપિકમાં કાંસ્ય પદક વિજેતા સાક્ષી મલિકને પડકાર આપ્યો છે કે તે તેમને 2 જાન્યુઆરીથી શરૂ થઈ રહેલ પ્રો રેસલિંગ લીગના બીજા સત્રમાં પટકશે. ગીતા ફોગાત પ્રો રેસલિંગ લીગની ઉત્તર પ્રદેશની ટીમ યૂપી દંગલની કપ્તાન છે. ઉત્તર પ્રદેશની ટીમે મંગળવારે અહી એક સંવાદદાતા સંમેલનમાં લોંચ કરવામાં આવ્યુ જ્યા તેમણે યૂપી કુસ્તી નામ આપવામાં આવ્યુ. યૂપી કુશ્તીનો લોગો અને મૂળ મંત્ર યૂપી દંગલ-નયા જોશ નયા મુકવામાં આવ્યુ છે. આ અવસર પર ટીમે બધા ખેલાડી અને ટીમ માલિક હની કાત્યાલ અને સની કાત્યાલ હાજર હતા. 
 
દિલ્હી કોમનવેલ્થ ગેમ્સની સુવર્ણ વિજેતા અને વિશ્વ ચેમ્પિયનશિપની પદક વિજેતા ગીતાએ આ અવસર પર હુંકાર ભરતા કહ્યુ કે તે સાક્ષીને પટકવા માટે તૈયાર છે. સાક્ષી લીગના પ્રથમ સત્રમં અને ઓલિમ્પિક ક્વાલિફાઈંગ ટૂર્નામેંટમાં ગીતાને હરાવી હતી. પણ 58 કિગ્રા વર્ગમાં ગીતા પોતાનો રુઆબ પરત મેળવવા માટે તૈયાર છે.  ગીતાએ કહ્યુ, હું લાબા સમય પછી મૈટ પર ઉતરીશ. મેં લીગ માટે ખૂબ સારી તૈયારી કરી છે. મારી સામે કોઈ પણ હરીફ ભલે તે સાક્ષી હોય કે મારવા અમરી, હુ બધાને હરાવવા માટે તૈયાર છુ. મારે માટે એ મહત્વ નથી રાખતુ કે મારી સામે કોણ છે. મને ફક્ત મારી રમત રમવી છે.
 
પ્રો.લીગના 58 કિગ્રા વર્ગમાં ગીતા, સાક્ષી અને ટ્યૂનીશિયાની મારવા ઉમરીનો મુકાબલો સૌથી મોટુ આકર્ષણ રહેશે. સાક્ષી અને મારવાએ રિયોમાં કાંસ્ય પદક મેળવ્યો હતો. ટીમના ભારતીય પહેલવાનો ધનકડ, દહિયા અને મૌસમ ખત્રીએ પણ લીગમાં સારુ પ્રદર્શન કરવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

રમત

news

સાઈના નેહવાલની આ પોસ્ટને કારણે ફોલોઅર્સે તેમની દેશભક્તિ પર ઉઠાવ્યો સવાલ

ટેનિસ સ્ટાર સાઈના નેહવાલને એક ફોટોએ એક નવો વિવાદ ઉભો કર્યો છે. ત્યારબાદ એવો એક મામલો જોવા ...

news

આણંદની બે દિકરીઓએ એશિયન યોગા ચેમ્પિયનશીપમાં ગોલ્ડ મેડલ જીત્યો

તાજેતરમાં થાઈલેન્ડ ખાતે યોજાયેલી 7th એશિયન યોગા સ્પોર્ટ્સ ચેમ્પિયનશીપ 2016માં બે યોગા ...

news

સ્ટાર પહેલવાન સાક્ષી અને યોગેશ્વરએ રેંપ પર વિખરાયો જલવા

રિયો ઓલંપિકમાં કાંસ્ય પદક વિજેતા મહિલા પહલવાન સાક્ષી મલિકનો જાદૂ માથા ચઢીને બોલી રહ્યા છે ...

news

રોમાંચક ફાઈનલ મેચમાં ભારતીય હોકી ટીમે પાકને 3-2 થી હરાવ્યું

ભારતીય હોકી ટીમે કુઆંતન (મલેશિયા)માં 30 ઓક્ટોબર, રવિવારે રમાયેલી અને રોમાંચક નીવડેલી ...

Widgets Magazine