કોમનવેલ્થ ગેમ્સ - ભારતના 26માંથી 10 ગોલ્ડ રેલવે એથલીટ્સે જીત્યા, ભારતીય દળમાંથી 25% ભાગીદારી

નવી દિલ્હી., સોમવાર, 16 એપ્રિલ 2018 (13:18 IST)

Widgets Magazine
gold coast

 21માં કૉમનવેલ્થ ગેમ્સમાં ભારતની યાત્રા શાનદાર રહી. ભારતે અહી 26 ગોલ્ડ સાથે 66 મેડલ જીત્યા. તેમા 10 (40%) મેડલ રેલવે એથલીટ્સના છે. 217 ભારતીય ખેલાડીઓના દળમાં રેલવેના ખેલાઈઓની ભાગીદારી 25% હતી. આ વખતે મેડલ ટેલીમાં ભારત,  ઓસ્ટ્રેલિયા અને ઈગ્લેંડ પછી ત્રીજા નંબર પર રહ્યુ.  આ ગેમ્સમાં આ તેમનુ ત્રીજુ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે.  ભારતે 2002 મૈનચેસ્ટરમાં 69 ગોલ્ડ અને 2010 દિલ્હી કૉમનવેલ્થમાં 101 મેડલ જીત્યા હતા.  ઉલ્લેખનીય છે કે ભારતે આ વખતે 26 ગોલ્ડ, 20 સિલ્વર અને 20 બ્રોન્ઝ મેડલ જીત્યા છે.  આગામી 2022માં બર્મિધમ (ઈગ્લેંડ)માં થશે. 
 
40% ગોલ્ડ મેડલ લાવવા ગર્વની વાત - રેલવે 
 
- રેલવે સ્પોર્ટ્સ પ્રમોશન બોર્ડની એક્ઝીક્યૂટિવ ચેયરમેન રેખા યાદવે કહ્યુ, "ભારતીય દળ દ્વારા જીતવામાં આવેલા ગોલ્ડમાંથી 40% મતલબ 26માંથી 10 મેડલ રેલવેના ખેલાડી લઈને આવ્યા છે. આ ગર્વની વાત છે. રેલવે એથલીટ્સે 10 ગોલ્ડ એક સિલ્વર અને ચાર બ્રોન્ઝ મેડલ જીત્યા છે.  અમારા 49 એથલીટ્સે સીડબલ્યૂજી 2018માં ભાગ લીધો. વેટલિફ્ટિંગ, રેસલિંગ, એથલિટ્સ, બાસ્કેટબોલ અને જિમનાસ્ટિકમાં અમારા ખેલાડીઓએ ભાગ લીધો. હોકીની આખી ટીમમાં રેલવેની યુવતીઓની મુખ્ય ભાગીદારી હતી. 
 
11મો દિવસ - ભારતે જીત્યા 6 મેડલ 
 
- ભારતે 11માં દિવસે 1 ગોલ્ડ 4 સિલ્વર અને 2 બ્રોન્ઝ સહિત 7 મેડલ જીત્યા. 
- ભારતે કૉમનવેલ્થ ગેમ્સમાં 84 વર્ષના પોતાની યાત્રામાં 500 મેડલ પદકોનો આંકડો પણ પર કરી લીધો. 
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
કોમનવેલ્થ ગેમ્સ 26ગોલ્ડ શૂટિંગ અને વેટલિફ્ટિંગ સુવર્ણ પદક 77 કિલોગ્રામ ભારવર્ગ.ગુજરાત સમાચાર ગુજરાતી સમાચાર વેપાર સમાચાર ગુજરાતી સ્થાનિક સમાચાર અમદાવાદ સમાચાર Gold-coast-commonwealth-games Cwg 2018 Gujarati News Business News Live News Latest Gujarati News National News Gujarat Gujarat Samachar In Gujarati

Loading comments ...

રમત

news

CWG 2018 :શ્રીકાંતને રજત, લીએ જીત્યું ત્રીજો સ્વર્ણ પદક

ગોલ્ડ કોસ્ટ તાજેતરમાં વિશ્વની નંબર વન પ્લેયર બન્યું કિદામ્બી શ્રીકાંત પ્રારંભિક તરફેણમાં ...

news

CWG 2018: ભારતના નીરજ ચોપડાએ જેવલિન થ્રોમાં જીત્યો ભારત માટે 21મો ગોલ્ડ

આજના દિવસે ભારત એક પછી એક ગોલ્ડ જીતી રહ્યુ છે. કોમનવેલ્થ ગેમ્સ્સમાં આજનો દિવ્સ ભારત માટે ...

news

CWG 2018 - ગૌરવ સોલંકીએ અપાવ્યો 20મો ગોલ્ડ

ભારતીય મુક્કેબાજ ગૌરવ સોલંકીએ કૉમનવેલ્થ ગેમ્સ 2018માં નાર્દન આયરલેંડના બ્રૈડન ઈરવાઈનને ...

news

CWG 2018 - એક સમયે ઘી ખાવા માટે પણ પૈસા નહોતા... બજરંગે આ રીતે મેળવ્યો ગોલ્ડ મેડલ

પહેલવાર બજરંગ પૂનિયાએ ભારતને 17મો ગોલ્ડ મેડલ અપાવ્યો. પુરૂષોના 65 કિલોગ્રામ વર્ગમાં તેમણે ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine