શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. રમત
  3. રમત સમાચાર
Written By
Last Modified: બુધવાર, 9 ડિસેમ્બર 2015 (12:45 IST)

જાણો રોનાલ્ડોના મકાનની વિશેષતા

મૈનચેસ્ટર યુનાઈટેડને પૂર્વ કોચ એલેક્સ ફગ્યૂસને સોમવારે ખુલાસો કર્યો કે પુર્તગાલના ફુટબોલ સુપરસ્ટાર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોના નવા ઘરમાં એક આઈસ રૂમ છે. રોનાલ્ડોએ મેડ્રિડમાં મકાન ખરીદ્યુ છે. ફગ્યૂસને કહ્યુ તેમના મકાનમા બે પુલ છે. એક ગરમ પાણીનો અને એક ઠંડા પાણીનો અને શૂન્યથી 160 ડિગ્રી સેલ્સિયસનીનીચે તાપમાનવાળો એક રૂમ પણ છે.  આ રૂમમાં તેઓ રમત પછી 10 મિનિટ માટે જાય છે. આ એકદમ અકલ્પનીય છે. 
 
તેમને સ્ટૈંડફોર્ડ બિઝનેસ શાળાના વિદ્યાર્થીઓને બતાવ્યુ, તેમા કોઈ શક નથી કે આ ઘર વિશ્વના સૌથી શાનદાર ખેલાડી માટે બન્યુ છે.  રોનાલ્ડો વર્તમાનમાં રિયલ મેડ્રિડ માટે રમે છે અને તેમણે ગયા વર્ષે બાલોન ડી અને ખિતાબ પણ મળ્યો હતો. આ વર્ષે આ ખિતાબ માટે તેમની સાથે નેમાર અને લિયોનેલ મેસી પણ સ્ટેડિયમમાં છે.