ઓસ્ટ્રેલિયન ઓપનઃ ટેનિસ સ્ટાર રોહન બોપન્ના-બેબોસે પ્રી-ક્વાર્ટરમાં પ્રવેશ કર્યો

Last Modified સોમવાર, 22 જાન્યુઆરી 2018 (13:56 IST)
પેરિસ: ભારતના ટેનિસ સ્ટાર રોહન બોપન્ના અને મિક્સ્ડ ડબલ્સમાં હંગેરીની પાર્ટનર ડબલનો ખિતાબ જીતી લીધો છે. બંનેએ ઈલેના પેરેઝ અને એન્ડ્રૂ વિટીંગ્ટનને 6-2, 6-4થી પરાજય આપ્યો હતો. આ સાથે બોપન્ના-બેબોસે પ્રી-ક્વાર્ટરમાં પ્રવેશ કર્યો છે.. આ બોપન્નાના કરિયરનું પહેલું ગ્રાન્ડસ્લેમ ટાઈટલ છે.આ સાથે બોપન્ના-બેબોસે પ્રી-ક્વાર્ટરમાં પ્રવેશ કર્યો છે.
હવે બંનેનો મુકાબલો વેનીઆ કિંગ અને ફ્રાન્કો સુગોરની જોડી સામે થશે.વેનીઆ-ફ્રાન્કોએ આજે ઓસ્ટ્રેલિયન જોડીને પરાજય આપ્યો હતો.


આ પણ વાંચો :