સાઈના નેહવાલની આ પોસ્ટને કારણે ફોલોઅર્સે તેમની દેશભક્તિ પર ઉઠાવ્યો સવાલ

નવી દિલ્હી., બુધવાર, 14 ડિસેમ્બર 2016 (12:23 IST)

Widgets Magazine
saina

 ટેનિસ સ્ટાર સાઈના નેહવાલને એક ફોટોએ એક નવો વિવાદ ઉભો કર્યો છે. ત્યારબાદ એવો એક મામલો જોવા મળ્યો જેમા સાઈના નેહવાલના કેટલાક ફોલોઅર્સે તેમની દેશભક્તિ પર સવાલ ઉઠાવ્યો છે. 
 
તાજેતરમાં જ સોશિયલ સાઈટ ફેસબુક પેજ પર પોતાના નવા ચાઈનીઝ ફોન હૉનર-8ની સાથે એક ફોટો પોસ્ટ કર્યો હતો અને લખ્યુ હતુ મારો નવો હૉનર-8 ફોન, આ ફોન અને તેનો કલર મને ખૂબ પસંદ છે. આ પોસ્ટને વાચ્યા પછી સાઈનાના ફોલોઅર્સ પરસ્પર બાખડી પડ્યા છે. 
saina
કેટલાક લોકોએ સાઈનાની જોરદાર આલોચના કરી છે તો કેટલાક લોકોએ સાઈનાનો સાથ આપ્યો. અનેક ફેંસે કહ્યુ કે તમે ભારતનુ 
 
ગૌરવ છો. ચાઈનીઝ પ્રોડક્ટને પ્રમોટ કરવુ બંધ કરો. તમારે માટે અમને ખૂબ સન્માન છે અને અમે બધા તમને ખૂબ પ્રેમ કરીએ 
 
છીએ અને બીજી બાજુ એક ફેને લખ્યુ છેકે હુ તમારુ ફૈન છુ. પણ જો તમે કહેશો કે ચાઈનીઝ પ્રોડક્ટ ખરીદો તો હુ નહી ખરીદુ બીજી 
 
બાજુ એક ફૈને કહ્યુ કે ચાઈનીઝ ફોન આપણા દેશ માટે હાનિકારક છે અને આ વિચારીને કહો કે તમે ભારતીય છો કે ચાઈનીઝ. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

રમત

news

આણંદની બે દિકરીઓએ એશિયન યોગા ચેમ્પિયનશીપમાં ગોલ્ડ મેડલ જીત્યો

તાજેતરમાં થાઈલેન્ડ ખાતે યોજાયેલી 7th એશિયન યોગા સ્પોર્ટ્સ ચેમ્પિયનશીપ 2016માં બે યોગા ...

news

સ્ટાર પહેલવાન સાક્ષી અને યોગેશ્વરએ રેંપ પર વિખરાયો જલવા

રિયો ઓલંપિકમાં કાંસ્ય પદક વિજેતા મહિલા પહલવાન સાક્ષી મલિકનો જાદૂ માથા ચઢીને બોલી રહ્યા છે ...

news

રોમાંચક ફાઈનલ મેચમાં ભારતીય હોકી ટીમે પાકને 3-2 થી હરાવ્યું

ભારતીય હોકી ટીમે કુઆંતન (મલેશિયા)માં 30 ઓક્ટોબર, રવિવારે રમાયેલી અને રોમાંચક નીવડેલી ...

news

ઉછીના બે લાખ રૂપિયા લઈને ઓસ્ટ્રેલિયામાં રમશે ગુજરાત, જીતશે ગુજરાત

મહેસાણાના દોડવીર હેડ કોન્સ્ટેબલ ભાનુ ગોવિંદભાઈ ભરવાડ મિત્રો પાસેથી બે લાખ રૂપિયા ઉછીના ...

Widgets Magazine