બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. રમત
  4. »
  5. રમત સમાચાર
Written By ભાષા|
Last Modified: વોશિંગ. , શનિવાર, 30 મે 2009 (15:49 IST)

કાવ્યાનું સપનું સાકાર થયુ

ભારતીય મૂળની કાવ્યા શિવશંકરે સ્ક્રિપ્સ નેશલન 'સ્પેલિંગ બી' ટ્રોફી જીતીને ઈતિહાસ રચી નાખ્યો છે. આ સતત ત્રીજુ વર્ષ છે કે કોઈ ભારતીય સ્પર્ધકે આ પ્રતિષ્ઠિત ટ્રોફી જીતી હોય.

કાવ્યા છેલ્લા ત્રણ વર્ષોથી શ્રેષ્ઠ 10માં સ્થાન પ્રાપ્ત કરવામાં સફળ થઈ હતી. ગયા વર્ષે ચોથા સ્થાન પર રહેનાર કાવ્યાનું સપનું ત્યારે સાકાર થયુ જ્યારે તેણે 'લાઓડિસેન' શબ્દનું સાચુ ઉચ્ચારણ કર્યુ.

'સ્પેલિંગ બી' અમેરિકાની એક પ્રતિષ્ઠિત પ્રતિયોગિતા છે જેમાં ભાગ લેનારને અંગ્રેજી શબ્દોનું ઉચ્ચારણ કરાવવામાં આવે છે.