ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. રમત
  4. »
  5. રમત સમાચાર
Written By વેબ દુનિયા|
Last Modified: નવી દિલ્હી. , શુક્રવાર, 9 ઑગસ્ટ 2013 (18:01 IST)

વર્લ્ડ બૈડમિંટન ચેમ્પિયનશીપ 2013 : સેમીફાઈનલમાં પહોંચી પીવી સિંઘૂ

P.R
ચીનમાં ચાલી રહેલ વિશ્વ બેડમિંટન ચેમ્પિયનશીપમાં ભારતીય ખેલાદી પીવી સિંઘૂએ ચીનની ખેલાડી શિસિએન બેંગને હરાવીને 21-18, 21-17થી મેચ જીતીને ઈતિહાસ રચી દીધો છે.

કવાર્ટર ફાઈનલમાં મળેલ આ જીત પછી સિંઘુએ સેમી ફાઈનલમાં પ્રવેશ કર્યો છે. આ સાથે જ ભારતને 1983 પછી પહેલીવાર કોઈ મેડલ મળશે.