શુક્રવાર, 29 માર્ચ 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. કલાકારોની પ્રોફાઇલ
Written By
Last Updated : શુક્રવાર, 8 જૂન 2018 (12:02 IST)

ડિમ્પ્લ કપાડિયા વિશે 20 રોચક વાતોં

1. 8 જૂન 1957ને જન્મી ડિંપલ કપાડિયાના પિતા ચુન્નીભાઈ કપાડિયા ખૂબ અમીર માણસ હતા. એ તેમના ઘર 'સમુદ્ર મહલ'માં હમેશ ફિલ્મી સિતારાને પાર્ટીઓ આપતા હતા. કહેવાય છે કે એક પાર્ટીમાં  ફિલ્મ રાજ કપૂરએ 13 વર્ષીય ડિંપલને જોયું અને તેમના મગજમાં એ બસી ગઈ. 
 
2. રાજ કપૂરની  ફિલ્મ "મેરા નામ જોકર" જ્યારે ફેલ થઈ તો તેણે નવા કાલાકારને લઈને ફિલ્મ બનાવવાનો વિચાર્યું. તેમના દીકરા ઋષિ કપૂરને બૉબીથી તેને લાંચ કર્યું અને ડિંપલને હીરોઈનના રૂપમાં ચયન કર્યું. તે સમયે ડિંપલ 16 વર્ષની હતી. 
 
3. બૉબી રીલીજ થયા પછી એક અફવાહ ખૂબ ફેલી હતી કે ડિંપલ, રાજ કપૂર અને નરગિસની દીકરી છે. 
 
4. બૉબી 1973ના રિલીજના થૉડા મહિના પછી ડિંપલની ભેંટ તે સમતના સુપરસ્ટાર રાજેસહ ખન્નાથી થઈ. ચાંદની રાતમાં રાજેશ ખન્ના સમુદ્ર કાંઠે ડિંપલને લઈ ગયા અને અચાનક તેને ડિંપલ આગળ લગ્નનો પ્રસ્તાવ મૂકી દીધું. રાજેશ ખન્નાના આકર્ષણમાં બંધાયેલી ડિંપલ માત્ર 16 વર્ષની હતી અને તેણે કઈક સમજાયું 
નહી. બધું સપના હેબું લાગ્યું અને તેને તરત હા કહી દીધું. 
 
5. ડિંપલથી રાજેશ ખન્ના આશરે 15 વર્ષ મોટા હતા. 

6. રાજેશ ખન્ના અને ડિંપલના લગ્નની ખૂબ ચર્ચા થઈ. બન્નેના લગ્નની એક નાની મૂવી બનાવી અને દેશ ભરના સિનેમાઘરમાં જોવાઈ. 
 
7. ડિંપલ કપાડિયા, રાજેશ ખન્નાની ફેન હતી અને સ્કૂલ બંક કરી કાકાની ફિલ્મ જોતી હતી. 
 
8. કહેવાય છે કે 'બૉબી' રિલીજ થઈ અને આ ફિલ્મ બૉકસ અઑફિસ પર બધા રેકાર્ડ તોડી દીધાં. રાતો-રાત ડિંપલ સુપરસ્ટાર  બની ગઈ. યુવા છોકરાઓ 
 
ડિંપલના દીવાના થઈ ગયા. 
 
9. કહેવાય છે કે 'બૉબી' બનતાના સમયે ડિંપલ અને ઋષિ કપૂર એક બીજાના પ્રત્યે આકર્ષિત થયા હતા. પણ અચાનક ડિંપલે કાકાથી લગ્ન કરી લીધા. 
 
10. લગ્ન કર્યા ડિંપલને આ આશા નહી હતી કે 'બૉબી' આટલી સફળતા હાસેલ કરશે. પણ ત્યારસુધીએ  લગ્ન કરી લીધા હતા. તેમના પતિ રાજેશ ખન્નાએ 
 
શર્ય મૂકી દીધી હતી કે લગ્ન પછી એ ફિલ્મો નહી કરશે. ડુંપલ કામ કરવા ઈચ્છતી હતી. શક્ય છે કે ત્યાંથી બન્નેમાં વિવાદની શરૂઆત થઈ. 
 
11. 'બૉબી'ના સમયે ડિંપલ એક્ટિંગ કરવા નહી જાણતી હતી અને તેમની રાજ કપૂરએ ખૂબ મદદ કરી હતી. 
 
12. બૉબી માટે ડિંપલને ફિલ્મ ફેયર અવાર્ડ મળ્યું હતું. 
 
13. રાજેશ ખન્ના અને ડિંપલ વચ્ચે ઝગડાની ખબર ફિલ્મ પત્રિકામાં સુર્ખિયોમાં રહેતી હતી. એક વાર ડિંપલએ તેમની બે દીકરીઓ ટ્વિંકલ અને રિંકાની સાથે રાજેશ ખન્નાનો ઘર મૂકવાનો નિર્ણય લઈ લીધું હતું ત્યારે રાજ કપૂરના કહેવા પર તેને ઈરાદો બદલ્યું. 
 
14. જ્યારે ઝગડો વધી ગયું તો ડિંપલે રાજેશ ખન્નાનો ઘર મૂકી દીધું. ડિંપલેને સાઈન કરવા માટે નિર્માતાઓની ભીડ લાગી ગઈ. 
 
15. બૉબીના 11 વર્ષ પછી 1984માં ડિંપલએ બીજી ફિલ્મ જખ્મી શેર પ્રદર્શિત થઈ. આ ફિલ્મમાં ડિંપલના હીરો હતા. રાજેશ ખન્નાના ખાસ મિત્ર જીતેન્દ્ર.  
16. રૂદાલી (1993) માટે ડિંપલને સર્વશ્રેષ્ઠ અભિનેત્રીનો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યું. 
 
17. સની દેઓલ અને જેકી શ્રાફની સાથે ડિંપલની જોડીને ખૂબ પસંદ કર્યું હતું. 
 
18. સની અને ડિંપલની નજીકીએની ખૂબ ચર્ચા રહી. બન્ની તેમના સંબંધને ક્યારે પણ સર્વાજનિક રૂપથી નહી સ્વીકાર્યું. 
 
19. ડિંપલ મીણબત્તી ડિજાઈન કરે છે અને તેમની ડિજાઈન કરેલી મીણબત્તી ખૂબ મોંઘા કીમતમાં વેચાય છે. 
 
20. ડિંપલએ સાગર જાંબાજ જખ્મી ઔરત જેવી ફિલ્મોમાં બિંદાસ દ્ર્શ્ય કર્યા. જે તે  સમયે  મોટી વાત હતી.