દીકરી સાથે લિપ લૉક કરવાનાને લઈને વિવાદમાં આવ્યા હતા મહેશ ભટ્ટ, આ છે બૉલીવુડના 5 સૌથી વિવાદિત કિસ

Rakhi Mika
રાખી અને મિકા સિંહ 
2007માં જ્યારે રાખી સાંવત મીકાની બર્થડે પાર્ટીમાં ગઈ હતી તો તે મીકાએ તેને પકડીને બળજબરીથી કિસ કર્યો હતો.  આ કિસ પછી ખૂબ વિવાસ થયા હતા તે પછી રાખી મીકા પર ભડકી ગઈ હતી. બાબત પોલીસ સુધી પ્ણ પહોંચી ગયો હતો. 
 


આ પણ વાંચો :