તમારા પસંદગીના કલાકાર માટે કેવુ રહેશે વર્ષ 2016 ? સલમાન કરશે લગ્ન ?

salman khan
Last Updated: ગુરુવાર, 31 ડિસેમ્બર 2015 (12:43 IST)
 
આવનારુ વર્ષ તમારા પસંદગીના કલાકારો માટે કેવુ રહેશે ?  શુ શાહરૂખ ખાન વિવાદોથી દૂર થઈ શકશે કે સલમાન ખાન વરરાજા બનશે ? કપ્તાન મહેન્દ્ર સિંહ ધોની ટી-20 ખિતાબ જીતી શકશે કે વિરાટ કોહલી ટેસ્ટ ક્રિકેટમાં ભારતને બેસ્ટ બનાવી શકશે ?  અમારા પંડિત  તમને આ કલાકારોની કુંડળી બતાવશે અને સાથે જ બતાવશે કે તેમનો આવનારો સમય કેવો રહેશે. 

સલમાન ખાન 1965
14:37
ઈન્દોર 
 
આ વર્ષે શારીરિક રૂપે તમે સ્વસ્થ રહેશે અને મનમાં પણ પ્રસન્નતાનો ભાવ વિદ્યમાન રહેશે. કાર્યક્ષેત્રમાં આ સમયે તમારી ઉન્નતિ થશે. આ વર્ષે તમારા શત્રુ નિર્બળ થશે અને કેસમાં તમને જીત મળશે. સમાજમાં તમારો પ્રભાવ અને પ્રતિષ્ઠામાં વધારો થશે. આ સમયે તમારા સમસ્ત રોકાયેલા કાર્ય સંપન્ન થશે.  આ વર્ષે તમારા લગ્નના યોગ પણ બની રહ્યા છે. 20/3/2016 થી તમારો શનિમાં રાહુનુ અંતર રહેશે જે તમારે માટે શુભ રહેશે. કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે પણ તમે આ વર્ષે તમારુ મકાન બદલશો નહી કે ન તો રિનોવેશન કરાવો. 


આ પણ વાંચો :