Widgets Magazine
Widgets Magazine

ગાજરનો હલવો

gajar halwa

સામગ્રી - 1-2 કપ છીણેલુ ગાજર, 4-5 ચમચી દૂધ, 1 ચમચી ઘી અથવા બટરમ 6-7 ચમચી ખાંડ, 6-7 ચમચી કંડૈસ્ડ મિલ્ક અથવા તાજી મલાઈ. 4-5 ચમચી દૂધનો પાવડર, 2 ચમચી ડ્રાયફ્રૂટસ સમારેલા.

બનાવવાની રીત - સૌ પહેલા માઈક્રોવેવ ઓન કરીને 20 સેકંડ ખાલી ચલાવો જેથી થોડુ ગરમ થઈ જાય. પછી કાચના બાઉલમાં છીણેલુ ગાજર અને દૂધ મિક્સ કરો. તેને 4-5 મિનિટ માઈક્રો કરો. હવે ગ્લાસ બાઉલમાં મુકેલા દૂધને ઘટ્ટ થવા દો. એક ચમચી ઘી, 6-7 ચમચી ખાંડ અને 6-7 ચમચી કંડેનસ્ડ મિલ્ક બાઉલમાં નાખીને ફરીથી 4-5 મિનિટ સુધી ઢાંકીને માઈક્રો કરો. વચ્ચે વચ્ચે માઈક્રોનુ ઢાંકણ ખોલીને મિશ્રણને હલાવતા રહો. ખાંડ પાણી છોડશે તેથી તેને સુકવવુ પણ જરૂરી છે. ટેસ્ટ વધારવા માટે મિલ્ક પાવડર નાખો અને બહાર કાઢીને ડ્રાય-ફ્રૂટ્સથી સજાવો અને સર્વ કરો.

નોંધ - આ જ રીતે દૂધીનો હલવો પણ બની શકે છે.



Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

ગુજરાતી રસોઇ

news

પ્રેગ્નેંટ મહિલાને જરૂર ખાવું જોઈએ આ ડિશ

પ્રેગ્નેંસીમાં માં અને બાળક બન્નેના આરોગ્યને ધ્યાનમાં રાખી ડાયટ પ્લાન કરાય છે. ...

news

ગુજરાતી વાનગી - દૂધીના મૂઠિયા

આ ઓછા તેલમાં વરાળમાં બાફીને બનનારી સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ગુજરાતી ડિશ છે. સવારે નાસ્તામા ...

news

ચાની સાથે મજા લો એગ માયો સેડવિચની

જો તમે બ્રેકફાસ્ટમાં કે પછી સાંજેની ચા સાથે કઈક હેલ્દી અને સારું ઑપ્શન ઈચ્છો છો તો એગ ...

news

રેસીપી - પિઝા પરાઠા

વસ્તુઓ મળીને તેની એક ડિશ બનાવવામાં આવે તો કેવુ રહેશે. આજે અમે તમને કંઈક આ જ પ્રકારની ડિશ ...