ગુજરાતી મીઠાઈ - મિલ્ક કેક

રવિવાર, 6 ઑગસ્ટ 2017 (11:56 IST)

Widgets Magazine

 
મિઠાઈની વાત કરવામાં આવે તો લોકો સૌથી વધુ ખાવો જ પસંદ કરે છે. આ મીઠાઈને તમે ઘર પણ સહેલાઈથી બનાવી શકો છો અને આ ખાવામાં પણ ખૂબ લાગે છે. તેથી આજે અમે તમારી મનપસંદ સ્વીટ રેસીપીની વિધિ બતાવીશુ. 
milk cake
સામગ્રી - 3 લીટર દૂધ, 2 ટેબલ સ્પૂન લીંબૂનો રસ, 1 ટી સ્પૂન લીલી ઈલાયચી, 1 ટેબલ સ્પૂન દેશી ઘી, 250 ગ્રામ ખાંડ, તેલ, બદામ (ગાર્નિશિંગ) 
 
બનાવવાની રીત - એક મોટી કડાહીમાં દૂધ લઈને ઉકાળો. પછી તેમા 2 ટેબલ સ્પૂન લીબૂનો રસ નાખીને ત્યા સુધી હલાવો જ્યા સુધી દૂધ ફાટવુ શરૂ ન થાય 
2. પછી તેમા 1 ટી સ્પૂન લીલી ઈલાયચી, 1 ટેબલ સ્પૂન દેશી ઘી અને 250 ગ્રામ ખાંડ નાખીને મિક્સ કરતા પકવો.  જ્યા સુધી બધુ મિશ્રણ કડાહીના કિનારાને છોડવા ન લાગે. 
3. આ બધા મિશ્રણને તેલથી ગ્રીસ થયેલ એક ટ્રેમાં કાઢીને ઉપરથી બદામથી ગાર્નિશ કરો. 
4. આખી રાત ઢાંકીને રાખો. 
5. પછી મનપસંદ આકારમાં કાપીને સર્વ કરો. 
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
ગુજરાતી મીઠાઈ મિલ્ક કેક ગુજરાતી રસોઈ ભોજન રસોઇ રસોઈ વ્યંજન પકવાન શાકાહારી માંસાહારી ફરાળી રેસીપી રેસિપી રસોડુ મીઠાઇ મિઠાઇ ફરસાણ નાસ્તો શાકભાજી સ્વાદિષ્ટ Recipes Gujarati Recipes Indian Food Gujarati Rasoi Cooking Tips Khana Khajana Kitchen Tips Gujarat Food Recipes Gujarati Recipes In Gujarati Collection Of Top Gujarati Recipes

Loading comments ...

ગુજરાતી રસોઇ

news

શ્રાવણમાં તૈયાર છે વ્રતની થાળીમાં ....

જો વ્રતની વાત કરીએ તો હિન્દુ ધર્મમાં તહેવાર અને વ્રત તો ચાલતા જ રહે છે જેમ કે શ્રાવણ માસ, ...

news

વ્રત માટે ફળાહારી બટાકાવડા

વ્રતમાં ખાવો ફળાહારી બટાકાવડા જો વ્રતમાં મુંબઈના મશહૂર બટાટા વડા ખાવા મળી જાય તો શું ...

news

બાળકોની મનપસંદ ડિશ વેજ લૉલીપૉપ

વેજ લૉલીપૉપ બાળકોની મનપસંદ ડિશ છે. તેને બનાવવા માટે ઘણા શાકનો ઉપયોગ કરાય છે. તેથી આ ...

news

ઉપવાસની વાનગી - સિંગોડાનો હલવો

સામગ્રી- 2 કપ સિંગોડાનો લોટ અડધો કપ ખાંડ 3 ચમચી ઘી 2 કપ પાણી સમારેલા કાજૂ-બદામ

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine