હોળી સ્પેશ્યલ - ઠંડાઈ

મંગળવાર, 27 ફેબ્રુઆરી 2018 (18:57 IST)

Widgets Magazine
thandai

સામગ્રી - 1 લીટર દૂધ, 
½ તજ નો ટુકડો 
½ ચમચી વરિયાળી 
10-12 બદામ 
10-12 કાજુ 
10-12 પિસ્તા 
¼ નાની ચમચી સફેદ ગોલ મરચુ કે મરીનો પાવડર 
¾ ચમચી ખસખસ 
1 ચમચી સુકાયેલી ગુલાબની પાંખડી 
4-5 લીલી ઈલાયચીનો પાવડર 
¾ કપ ખાંડ 
 
બનાવવાની રીત - કાજુ બદામ પિસ્તા ખસખસ વરિયાળી અને ગુલાબની પાંખડીને 4 કલાક પાણીમાં પલાડી મુકો. 
પછી દૂધ અને ખાંડ છોડીને બધી પલાળેલી સામગ્રી અને બાકીની સામગ્રી ગ્રાઈંડરમાં નાખીને પેસ્ટ બનાવી લો. 
પછી દૂધમાં વાટેલુ પેસ્ટ અને ખાંડ મિક્સ કરી સારી રીતે મિક્સ કરો પછી તેને ગાળીને ફ્રીજમાં ઠંડુ થવા મુકી દો. 
 
સર્વ કરતા પહેલા એકવાર ફરી મિક્સરમાં ફેરવી લો.  ઠંડી અને સ્વાદિષ્ટ ઠંડાઈ ગરમીમાં પીવો અને પીવડાવો.  Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાતી રસોઇ

news

Chatpati Recipe - પૌષ્ટિક અને ચટપટી મસૂર દાળ

આરોગ્યપ્રદ રહેવા માટે સારુ ખાનપાન હોવુ ખૂબ જરૂરી છે. મસૂર દાળમાં અનેક પૌષ્ટિક તત્વો જોવા ...

news

માથાનો અને સાંધાનો દુ:ખાવો ભૂલી જશો જો પીશો આ ચા...

જે લોકોને સવારે-સાંજે ચા પીવાની ટેવ છે તેના માટે કાળી મરીની ચા કોઈ વરદાનથી ઓછું નથી. આ ચા ...

news

સ્ટ્રોબેરી બનાના શેક

સ્ટ્રોબેરી બનાના શેક - strawberry banana shake,

news

આ વિધિથી બનાવો સાંભર, સ્વાદ મળશે લાજવાબ

આ વિધિથી બનાવો સાંભર, સ્વાદ મળશે લાજવાબ

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine