શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઇ
  3. મિઠાઈ
Written By

ઉપવાસની વાનગી - કોકોનટ બોલ્સ

ઉપવાસની વાનગી - કોકોનટ બોલ્સ

સામગ્રી : 4 કપ છીણેલું નારિયલ ,દૂધ - ½ કપ દૂધ,કંડેસડ મિલ્ક  -1 ટીન,ઘી - 1 મોટો ચમચો, નાળિયેર બૂરો - ,5 મોટા ચમચી ,એલચી પાવડર  
 
બનાવવાની રીત :એક ઊંડા પોટમાં ઘી ગર્મ કરો હવે એમાં નાળિયેર નાખો અને  4-5 મિનિટ માટે ફ્રાય કરો.હવે એમાં  અડધા કપ દૂધ નાખો સાથે કન્ડેન્સ્ડ દૂધ નાખી દો અને  વારંવાર ચલાવતા રહો.પછી 8-10 મિનિટ રાંધવું જ્યાં સુધીએ વાસણની કોર છોડવા લાગે.હવે એમાં અડધી ચમચી એલચી પાઉડર નાખો અને મિક્સ કરો. તાપ બંધ કરો. તમારા હાથમાં થોડો ઘી લગાવો અને એ મિશ્રણથી નાના બોલસ બનાવવા, હવે આ બાલ્સને  નાળિયેરના બુરામાં રોલ કરો . તૈયાર છે કોકોનેટ બોલ્સ.