શનિવાર, 20 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી રસોઈ
  4. »
  5. મિઠાઈ
Written By નઇ દુનિયા|

બનાના અને એપલ સ્મૂધી

N.D
સામગ્રી - 1 પાકેલુ કેળુ, 1 નાનુ સફરજન, દોઢ્ ગ્લાસ દૂધ, 1 નાની ચમચી મઘ, 1/2 ચમચી તજનો પાવડર, લીંબૂ.

બનાવવાની રીત - કેળા, સફરજન સમારી લો અને તેની પર લીંબૂનો રસ નાખો. બધી સામગ્રી મિક્સ કરી મિક્સરમાં ફેરવી લો. ગ્લાસમાં નાખીને તજનો પાવડર નાખીને સર્વ કરો.