Widgets Magazine
Widgets Magazine

આ છે 9 ગ્રહના 9 મંત્ર, તેના જપથી ઓછા હોય છે કુંડળીના દોષ

શુક્રવાર, 12 મે 2017 (15:51 IST)

Widgets Magazine

જ્યોતિષમાં નવ જણાવ્યા છે. આ નવ ગ્રહ છે સૂર્ય, ચંદ્દ્ર, મંગળ, બુધ, ગુરૂ, શુક્ર, શનિ, રાહુ અને કેતુ. જો આ 
9 ગ્રહમાંથી કોઈ એક ગ્રહ પણ અશુભ સ્થિતિમાં હોય તો માણસને પરેશાનીઓનો સામનો કરવું પડી શકે છે. અશુભ ગ્રહના ખરાબ અસરને ઓછા કરવા માટે તે ગ્રહના મંત્રનો જાપ કરવું જોઈએ. બધા 9 ગ્રહના જુદાજુદા મંત્ર જણાવ્યા છે. અહીં જાપ  કયાં ગ્રહ માટે ક્યાં મંત્રનો જાપ કરવું જોઈએ. 
grah
મંત્ર જપની સામાન્ય વિધિ 
જે ગ્રહ માટે મંત્ર જપ કરવું છે તે ગ્રહની વિધિવત પૂજા કરો. પૂજામાં બધી જરૂરી સામગ્રી ચઢાવી. તેના માટે કોઈ બ્રાહ્મનની મદદ પણ લેવી શકાય છે. પૂજામાં સબંધિત ગ્રહના મંત્રનો જાપ કરવું. મંત્ર જપની સંખ્યા ઓછામાં ઓછા 108 હો વી જોઈએ. જપ માટે રૂદ્રાક્ષની માળાનો ઉપયોગ કરી શકાય છે. 
 
ૐ સૂર્યાય નમ: 
આ મંત્રનો જાપ કરવાથી સૂર્યના દોષ ઓછા હોય છે. 
 
ૐ સોમાય નમ: 
આ મંત્રનો જાપ કરવાથી ચંદ્રના દોષ ઓછા હોય છે. 
 
ૐ ભૌમાય નમ: 
આ મંત્રનો જાપ કરવાથી મંગળના દોષ ઓછા હોય છે. 
 
ૐ બુધાય નમ: 
આ મંત્રનો જાપ કરવાથી બુધના દોષ ઓછા હોય છે. 
 
ૐ બૃહસ્પતે નમ: 
આ મંત્રનો જાપ કરવાથી ગુરૂ ગ્રહના દોષ ઓછા હોય છે. 
 
ૐ શુક્રાય નમ: 
આ મંત્રનો જાપ કરવાથી ગ્રહના દોષ ઓછા હોય છે. 
 
ૐ શનૈશ્ચરાય નમ
આ મંત્રનો જાપ કરવાથી શનિના દોષ ઓછા હોય છે. 
 
ૐ રાહવે નમ: 
આ મંત્રનો જાપ કરવાથી રાહુના દોષ ઓછા હોય છે. 
 
ૐ કેતવે નમ:
આ મંત્રનો જાપ કરવાથી કેતુના દોષ ઓછા હોય છે. 



Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

જ્યોતિષવિજ્ઞાન

news

પૈસાની સમસ્યા દૂર થઈ જશે આજે જ કરો આ ઉપાય

જો તમે લાંબા સમયથી આર્થિક તંગીનો સામનો કરી રહ્યા છો તો આજના દિવસ માટે શુભ પરિણામ આપનારો ...

news

Tantra Manatr - ખરાબ નજરથી બચવાની 5 Tips

ખરાબ નજર જો કોઈને લાગી જાય તો તેનાથી બચવુ મુશ્કેલ થઈ જાય છે. અનેક લોકો તેને નજર લાગવી ...

news

Palmistry - હાથની આ રેખાઓ તમારા લગ્ન વિશે બધો જ ઈશારો કરે છે, જાણો કેવી રીતે...

કહેવાય છે કે લગ્ન એક એવો લાડુ છે જે ખાય એ પછતાય અને જે ન ખાય એ પણ પછતાય. લગ્નના વિશે ઘણા ...

news

#વૈશાખ પૂર્ણિમા પર રાશિમુજબ કરો આ ઉપાય, તરત લગ્ન થશે....

જે જાતકોના પ્રયાસ કર્યા પછી પણ લગ્ન નહી થઈ રહ્યું છે, તે જાતક તેમની રાશિમુજબ વૈશાખ ...