Widgets Magazine

તમને આબાદ કે બરબાદ કરી શકે છે તમારા ખિસ્સામાં રાખેલું રૂમાલ

રવિવાર, 11 ડિસેમ્બર 2016 (10:19 IST)

Widgets Magazine

જો ટૉના ટોટકામાં વિશ્વાસ કરો છો તો, આ ટોટકા ક્યારે ખાલી નહી જશે ( 
1. જો પરિવારમાં કોઈ માણસ સતત અસ્વસ્થ રહે છે તો , પ્રથમ ગુરૂવારે લોટના બે પેડા બનાવી તેમાં ભીની ચણાની દાળ સાથે ગોળ અને  થોડી  કાળી વાટેલી હળદરને દબાવી દર્દી માણસ પર થી 7 વાર ઉતારી ગાયને ખવડાવી નાખો. આ ઉપાય સતત 3 ગુરૂવારે કરવાથી આશ્ચર્યજનક લાભ મળશે.
 
2. જો કોઈ માણસ કે બાળજને નજર લાગી ગઈ હોય તો કાળા કપડામાં હળદર બાંધી 7 વાર ઉપરથી ઉતારી જળમાં પ્રવાહિત કરી નાખો. 
 
3. કોઈની જન્મકુંડળીમાં ગુરૂ અને શનિ પીડિત છે તો એ જાતક આ ઉપાય કરવું. શુક્લ્સપક્ષના પ્રથમ ગુરૂવારે નિયમિત રૂપથી વાટી ચાંદલા લગાડવાથી આ બન્ને ગ્રહ શુભ ફળ આપવા લાગશે. 
 
4. જો કોઈની પાસે ધન આવીને ટકતું નહી તો તેના આ ઉપાય જરૂર કરવા જોઈએ. શુક્લપક્ષના પ્રથમ શુક્રવારે ચાંદીની ડિબ્બીમાં કાળી હળદર  ,નાગકેશર અને સિંદૂરને સાથમાં રાખી મા લક્ષ્મીના ચરણોથી સ્પર્શ કરાવી ધન મૂકવાના સ્થાન પર મૂકી દો. આ ઉપાય કરવાથી ધન રોકાવા લાગશે. 
 
5. જો તમારું ધંધો મશીનથી સંબંધિત છે અને દરરોજ કોઈ ન મોંઘી મશીન તમારી ખરાબ થઈ જાય છે તો તમે કાળી હળ્દરને વાટીને કેશર અને ગંગાજળ મિક્સ કરી બુધવારે તે મશીન પરસ વાસ્તિક બનાવી નાખો. આ ઉપાય કરવાથી મશીન જલ્દી ખરાબ નહી થશે. 
 



Widgets Magazine
આ પણ વાંચો :  

જ્યોતિષવિજ્ઞાન

news

સાપ્તાહિક રાશિફળ - 11 દિસંબર થી 17 દિસંબર 2016

મેષ- આ અઠવાડિયા સૂર્ય દેવ રાશિ બદલીને ધનુ રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે. અને મંગળ કુંભ ...

news

જો ટૉના ટોટકામાં વિશ્વાસ કરો છો તો, આ ટોટકા ક્યારે ખાલી નહી જશે

1. જો પરિવારમાં કોઈ માણસ સતત અસ્વસ્થ રહે છે તો , પ્રથમ ગુરૂવારે લોટના બે પેડા બનાવી તેમાં ...

news

10 ડિસેમ્બર - બની રહ્યો છે શુભ યોગ, આટલા ઉપાયો કરશો તો ઘરમાં લક્ષ્મીનો જીવનભર વાસ રહેશે

જે દિવસે ગીતા ઉપદેશ ગોવિંદ ભગવાને અર્જુને આપ્યો એ દિવસ હતો માર્ગશીર્ષની શુક્લ પક્ષની ...

news

3 ઉપાય જે કામ અને આવકમાં આવી રહેલ અવરોધ દૂર કરી શકે છે

જો તમારા કામ નથી થઈ રહ્યા કોઈપણ સારુ કામ શરૂ કરતા અવરોધ આવવા માંડે છે કે પછી કાયમ પૈસાની ...