શુક્રવાર, 29 માર્ચ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. તંત્ર મંત્ર ટોટકા
Written By
Last Modified: ગુરુવાર, 9 ફેબ્રુઆરી 2017 (11:29 IST)

આ 5 વસ્તુઓને પાસ મૂકવાથી ભાગ્ય સાથ આપે છે, મળે છે સફળતા

જીવનની સફળતાનો મોટું મહ્ત્વ છે. કહે છે કે સફળતા મેળવાના મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. અમારું ભાગ્ય આગળ વધવા અને દરેક પગલામાં સફળતા મેળવા માટે ભાગ્યનો સાથે આપવું જરૂરી છે. કહેવાય છે કે કેટલાક જ્યોતિષ ઉપાયોને અજમાવાથી ભાગ્ય સાથ આપે છે અને અમે ઈચ્છિત કામમાં સફળતા મળે છે. આ જ નહી પણ તમારા કામમાં કે મુશ્કેલી આવી રહી હોય તો એ ખત્મ થઈ જાય છે . આજે અમે તમને આ 6 વસ્તુઓ વિશે જણાવીશ 
- જો કોઈ નોકરી માટે ઈંટરવ્યૂહ માટે જઈ રહ્યા છો તો તમારા પર્સમાં હમેશા પીપળના પાનને રાખવા જોઈએ. કહેવાય છે કે પીપળના પાનમાં વિષ્ણુ ભગવાનનો વાસ હોય છે. પણ તે તમારા ખિસ્સામાં મૂકતા આ વાતનો ધ્યાન રાખવું જોઈએ કે આ કપાય નહી કે વળે નહી. 
 
- મોર પંખ- જ્યોતિષ મુજબ કહેવાય છે કે જો ભાગ્ય સાથ નહી આપી રહ્યા હોય તો હમેશા તમારા ખિસ્સામાં મોરપંખ મૂકવા જોઈએ.  તેને કોઈ લાલ રંગના સિલ્કના કપડામાં મૂકો કે પછી પીળા રંગના કપડમાં મૂકો. વાસ્તુ મુજબ આ પણ કહી શકાય છે મોરપંખ ધન માટે સારું ગણાય છે. 
 
- ભાગ્ય સાથ આપે છે તો ખુશીઓ પણ સાથે આવી જાય છે. કહેવાય છે કે જો તમે તનાવમાં રહો છો તો જ્યોતિષ ઉપાયના મુજબ સફેદ રંગનો પત્થર તેમની પાસે મૂકો. તેનાથી ભાગ્ય તો તમારું સાથ આપશે સાથે જ તમારા જીવનમાં સકારાત્મકતા પણ આવશે. 
 
- જ્યોતિષમાં કહ્યું છે કે જો તમને સવારે-સવારે કમાણી કરીને પહેલો સિક્કો મળે તો તેને તમારી પાસે મૂકવા. તેને બિલ્કુલ પણ ખર્ચ ન કરવા. કહેવાય છે કે આ સિક્કો અને ધનને આકર્ષિત કરે છે. 
 
- જ્યોતિષ મુજબ કહેવાય છે કે જો કોઈ ખાસ કામ માટે જઈ રહ્યા હોય તો આ વાતનો ધ્યાન રાખવું કે ચાર લવિંગના પાનને તમારા ખિસ્સામાં મૂકીને બહાર કાઢો. કહેવાય છે કે તેનાથી ભાગ્ય સાથ આપવા લાગે છે.