બેંક બેલેંસ વધારવુ હોય કે ખિસ્સામાં મુકેલા પૈસા, દરેક સમસ્યા માટે આ ટોટકા અપનાવી જુઓ

શુક્રવાર, 9 ડિસેમ્બર 2016 (12:01 IST)

Widgets Magazine
totke


ટોટકા એવી વસ્તુ છે જે સાધનાનું પણ સાધન છે અને ઈચ્છિત ફળ પ્રાપ્તિનુ પણ. ટોના-ટોટકા અનંત શક્તિઓનો ભંડાર હોય છે. ટોટકા કરવાનુ સ્થાન પવિત્ર, શુદ્ધ અને સ્વચ્છ હોવુ જોઈએ. સુખ-સમૃદ્ધિ માટે ટોટકા કે ઉપાય કરતી વખતે શ્રીમહાલક્ષ્મીનુ દિવ્ય રૂપ સદૈવ તમારા હ્રદયમાં રાખો. લક્ષ્મીનું આભામય રૂપ સ્વર્ણિમ તેજથી આલોકિત છે. તેમની ઉપસ્થિતિ જીવનને અલોકિત કરી દેવા માટે પૂરતી છે. જરૂર છે તેમને બોલાવવાની. ઉપાયથી જીવનના બધા રોગ, કષ્ટ, ઉપાધિ, પીડા, મનોવિકાર માનસિક પરેશાનીયો સમાપ્ત થઈ જાય છે અને ઘરમાં અન્ન-ધન, સુખ સમૃદ્ધિ અને બરકતનો વાસ રહે છે. 

 
- સવારે ઉઠીને મુખ્ય દરવાજાની બહારથી સફાઈ કરીને એક ગ્લાસ પાણી છાંટી દો. તેનથી ઘરમાં બરકત થાય છે. બેંક અને ખિસ્સામાં રૂપિયા ઝડપથી વધવા માંડે છે. 
 
- આસોપાલવનું ઝાડ લગાવવાથી અને તેને સીંચવાથી ધનમાં વૃદ્ધિ થાય છે. 
 
- આસોપાલવના ઝાડની જડનો એક ટુકડો પૂજા ઘરમાં મુકવો અને રોજ તેની પૂજા કરવાથી ઘરમાં ધનની કમી નથી રહેતી. 
 
- સૂર્યોદયના સમયે જો ઘરની છત પર કાળા તલ વિખેરી દેવામાં આવે તો ઘરમાં સુખ સમૃદ્ધિ કાયમ રહે છે. 
 
- પાણીની ડોલમાં 2 ચમચી મીઠુ ન આખી દો. પછી પોતું મારો. તેનાથી નકારાત્મક શક્તિઓનો નાશ થાય છે. 
 
- જો પતિ પત્ની વચ્ચે ઝગડો થતો રહે છે તો પૂજા ઘરમાં મંગળ યંત્ર મુકો. સાથે જ રોજ રસોઈ બનાવ્યા પછી ચૂલાને દૂધથી ઠંડો કરો. તેનાથી સંબંધોમાં મઘુરતા આવે છે. 
 
- સદા પૂર્વ કે દક્ષિણ દિશા તરફ માથુ કરીને સૂવો. પૂર્વની તરફ માથુ કરીને સૂવાથી વિદ્યાની પ્રાપ્તિ થાય છે. દક્ષિણ દિશા તરફ મોઢુ કરીને સૂવાથી ધન અને આયુષ્યમાં વધારો થાય છે. 
 
- તુલસીના કુંડામાં બીજો કોઈ છોડ ન લગાવશો. તુલસી હંમેશા ઘરની પૂર્વ કે ઉત્તર દિશામાં લગાવો. 
 
- મકાનના ઉત્તરી અને પૂર્વ ભાગમાં ખાસી સ્થાન વધુ હોય. તેનાથી વેપાર વૃદ્ધિ સાથે આર્થિક ઉન્નતિમાં પણ વૃદ્ધિ થાય છે. 
 
- તિજોરીનુ લોકર હંમેશા બે બોક્સમાં મુકો. એકમાં થોડા રૂપિયા મુકીને બંધ કરો અને તેમાથી રૂપિયા કાઢશો નહી. બીજા બોક્સમાંથી કામ માટે રૂપિયા કાઢો. 
 
- ઘરમાં તૂટેલુ ફર્નીચર, વાસણ, કાંચ, ફાટેલા કપડા અને કતરનો પડી હોય તો તેને તરત જ ઘરમાંથી બહાર કરો. Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

જ્યોતિષવિજ્ઞાન

news

જો ટૉના ટોટકામાં વિશ્વાસ કરો છો તો, આ ટોટકા ક્યારે ખાલી નહી જશે

1. જો પરિવારમાં કોઈ માણસ સતત અસ્વસ્થ રહે છે તો , પ્રથમ ગુરૂવારે લોટના બે પેડા બનાવી તેમાં ...

news

10 ડિસેમ્બર - બની રહ્યો છે શુભ યોગ, આટલા ઉપાયો કરશો તો ઘરમાં લક્ષ્મીનો જીવનભર વાસ રહેશે

જે દિવસે ગીતા ઉપદેશ ગોવિંદ ભગવાને અર્જુને આપ્યો એ દિવસ હતો માર્ગશીર્ષની શુક્લ પક્ષની ...

news

3 ઉપાય જે કામ અને આવકમાં આવી રહેલ અવરોધ દૂર કરી શકે છે

જો તમારા કામ નથી થઈ રહ્યા કોઈપણ સારુ કામ શરૂ કરતા અવરોધ આવવા માંડે છે કે પછી કાયમ પૈસાની ...

news

ભૂલથી પણ ના ન પાડશો, આ ત્રણ રાશિવાળી છોકરીઓ બને છે પરફેક્ટ પાર્ટનર - સમુદ્ર શાસ્ત્ર

લગ્ન એક એવું શબ્દ છે જેના વિશે બધા લોકો વિચાર કરે છે , પણ લગ્નની જવાબદારી અને સહયોગથી ...

Widgets Magazine