રોજ રાત્રે 3 થી 5 વચ્ચે કરો લક્ષ્મીજીનો આ ઉપાય, ધનથી ભરેલી રહેશે તમારી તિજોરી

બુધવાર, 28 ડિસેમ્બર 2016 (16:14 IST)

Widgets Magazine

દરેક વ્યક્તિ પોતાનુ ભાગ્ય લખાવીને જ ધરતી પર જન્મ લે છે. જીવન ગુજારવા માટે તેને ધનની જરૂર પડે છે અને તેને મેળવવા માટે દરેક શક્ય  પ્રયાસ કરવામાં આવે છે. પણ તેમા કોણ કેટલુ સફળ થાય છે તેનો અંદાજ તો ખુદની આર્થિક સ્થિતિ પરથી લગાવી શકાય છે. ધનની ઈચ્છા પૂરી કરવા માટે દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવી જોઈએ તો તે માટે રોજ રાત્રે 3 થી 5 વાગ્યે કરવો પડશે લક્ષ્મીજીનો આ ખાસ ઉપાય. જે તમને અપાવશે સંપત્તિથી ભરેલી તિજોરી. 
 
રાત્રે 3 થી 5 વાગ્યે ઉઠીને ઘરના આ ભાગમાં જશો ત્યારથી જ ખુલ્લા આકાશને જોવા ઉપરાંત તેનો અનુભવ પણ કરી શકાય. પશ્ચિજ દિશાની તરફ મોઢુ કરીને બંને હાથ આકાશની તરફ ઉઠાવો. લક્ષ્મીજીને પ્રાર્થના કરો કે તેઓ તમારા પર તેમની કૃપા દ્રષ્ટિ બનાવે. સદા સાથે રહે.  પછી બંને હાથ નીચે કરીને હથેળીઓને તમારા મોઢા પર ફેરવી લો. 
 
 થોડા દિવસમાં વધવા માંડશે. ધ્યાન રાખો લક્ષ્મીજી ઉત્તર દિશાથી ઘરમાં પ્રવેશ કરે છે. માં લક્ષ્મીનુ ચિત્ર અથવા શ્રી રૂપ ઉત્તર દિશા તરફ સ્થાપિત કરો. તેનાથી ઉત્તર દિશા સક્રિય થશે અને ધન આગમનમાં આવનારા બધા અવરોધોનો નાશ થશે. Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

જ્યોતિષવિજ્ઞાન

news

જ્યોતિષ - પતિ કે પત્નીમાં હોય આ એક દોષ તો આ રીતે કરો અશુભ અસરને દૂર

માન્યતા છે કે કોઈ વ્યક્તિની કુંડળીમાં જો મંગળ દોષ(માંગલિક) હોય તો તેના લગ્ન કોઈ માંગલિક ...

news

ધનુ રાશિફળ 2017 - ધનુ રાશિના લોકો માટે કેવુ રહેશે વર્ષ 2017

વર્ષે 2017માં હેલ્થને લઈને એલર્ટ રહો. જો હેલ્થ પર ધ્યાન નહી આપો તો પ્રોબ્લેમ થઈ શકે છે. ...

news

વૃશ્ચિક રાશિફળ 2017 - વૃશ્ચિક રાશિના લોકો માટે કેવુ રહેશે વર્ષ 2017

વર્ષ 2017 હેલ્થમાં કોઈ મોટી મુશ્કેલી તો નહી આવે પણ હેલ્થને લઈને બેદરકાર ન રહેશો. આ વર્ષે ...

news

નાડીદોષ શુ છે ? નાડીદોષ કોને નડતો નથી

ભારતીય જ્યોતિષમાં વર-વધૂની કુંડળી મિલાનમાં અષ્ટ કૂટ ગુણ મેળાપમાં કુલ 36 ગુણોનુ નિર્ધારણની ...

Widgets Magazine