શનિવાર, 20 એપ્રિલ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. તંત્ર મંત્ર ટોટકા
Written By
Last Updated : મંગળવાર, 23 ફેબ્રુઆરી 2016 (17:48 IST)

જ્યોતિષ - શુ તમે જાણો છો ચુટકી ભર સિંદૂરની કિમંત ?

1. સિંદૂરમાં પારો જોવા મળે છે જેને કારણે ચેહરા પર જલ્દી કરચલીઓ નથી પડતી. 
 
2. સિંદૂર મર્મ સ્થાનને બહારના પ્રભાવથી પણ બચાવાય છે તેથી સામુદ્રિક શાસ્ત્રમાં કહેવામાં આવ્યુ છે કે જો કોઈ સ્ત્રીની દરિદ્રતા દૂર કરવી છે તો તેને સિંદૂર તમારી માંગ પુરી ભરવી જોઈએ. જાણો કેમ સિંદૂર દ્વારા સેંથી કેમ પુરવામાં આવે છે.
3. સિંદૂર સાથે અનેક ધાર્મિક વાતો જોડાયેલી છે. નવરાત્રિના દિવસોમાં બંગાળમાં લોકો સિંદૂરની હોળી રમે છે. કારણ કે આ હોળી વગર માતાની પૂજા અધૂરી ગણાય છે 
 
4. કેટલાક લોકો પોતાના દરવાજા પર સરસિયાનુ તેલ અને સિંદૂરનો ટીકો લગાવી રાખે છે કારણ કે એવુ કહેવય છે કે વાસ્તુ વિજ્ઞાન મુજબ દરવાજા પર સિંદૂર અને તેલ લગાડવાથી ઘરમાં નકારાત્મક ઉર્જાનો પ્રવેશ નથી થતો. 
 
5. ચપટીભરીને સિંદૂરની વાત ફક્ત રીલ લાઈફમાં જ નહી પણ રીયલ લાઈફમાં પણ મહત્વ ધરાવે છે. સામાન્ય રીતે લગ્ન સમયે અંગૂઠી કે સિક્કાથી પતિ સિંદૂર ઉઠાવીને પત્નીની માંગ(સેંથી) ભરે છે. કહેવાય છેકે કે ચપટી એકવારમાં જેટલુ સિંદૂર ઉઠાવે છે અને જેટલી લાંબી માંગ તે પોતાની પત્નીની ભરી શકે છે તેનાથી લોકો તેમની મેરિડ લાઈફની લંબાઈનો અંદાજ લગાવે છે.