આર્થિક પરેશાની દૂર કરે છે આ રામબાણ ઉપાય

મંગળવાર, 7 ફેબ્રુઆરી 2017 (17:35 IST)

Widgets Magazine

જો તમારું કોઈ કામ સફળ નહી થઈ રહ્યા હોય, લાખ કોશિશ બાદ પણ પૈસા નહી રોકાતા , તમે ઈચ્છીને પણ નહી કરી શકતા તો ઘબરાબો નહી અમે જણાવીએ છે તમને એવા કેટલાક ઉપાય જે તમારી બધી પરેશાનીઓને હમેશા માતે દૂર અ કરી નાખશે. 
શાસ્ત્રોમાં કહ્યું છે કે દરેક પૂર્ણિમા પર સવારે 10 વાગ્યે પીપળના ઝાડમાં માતા લક્ષ્મીનો વાસ હોય છે. આથી જે માણસ આર્થિક સમસ્યાથી ભોગી રહ્યા હોય તો , તેણે આ સમયે પીપળના ઝાડની પૂજા કરવી જોઈએ. તેની સાથે જ જળ ચઢાવવું અને લક્ષ્મીજીની ઉપાસના કરવી અને લક્ષ્મી મંત્રની એક માળા નો જાપ કરો.  ધીમેધીમે બધી પરેશાનીઓ ખત્મ થઈ જશે. 
 
કોઈ પણ શુભ મૂહૂર્ત કે અક્ષય તૃતીયા કે પૂર્ણિમાના દિવસે સવારે જલ્દી ઉઠવું. સાફ સુથરા થઈને લાલ રેશમી કપડા લો. હવે તે લાલ કપડામાં ચોખાના 21 દાણા મૂકો. ધ્યાન રાખવું કે ચોખાના બધા દાણા આખા હોય કોઈ તૂટેલા ન રાખવું. આ બન્નેને કપડામાં બાંધી લો. 
 
ત્યારબાદ ધનની દેવી માતા લક્ષ્મીની વિધિ વિધાનથી પૂજન કરો. પૂજામાં આ લાલ કપડામાં બંધેલા ચોખા પણ મૂકો. પૂજન પછી આ લાલ કપડામાં બાંધી ચોખા તમારા પર્સમાં છુપાવીને રાખી લો. 
 
આવું કરવાથી થોડા જ સમયમાં ધન સંબંધી પરેશાનીઓ દૂર થવા લાગશે. ધ્યાન રાખો કે પર્સમાં કોઈ પણ પ્રકારની અધાર્મિક વસ્તુ ન રાખવી. તે સિવાય પર્સમાં ચાવી નહી રાખવી જોઈએ. સિક્કા અને નોટને યોગ્ય રીતે રાખવું.Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

જ્યોતિષવિજ્ઞાન

news

મોદી માટે ભવિષ્યવાણી - પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાલ શનીની દશાથી પીડિત છે

આ જ કારણ છેકે જે વ્યક્તિ વિરોધીઓ પર એક સમયે રાજ કરતો હતો અને વિરોધી જેના નામથી ગભરાતા હતા ...

news

સાપ્તાહિક રાશિફળ - 5 ફેબ્રુઆરી થી 11 ફેબ્રુઆરી 2017

મેષ- આ અઠવાડિયા 5 અને 6 ફેબ્રુઆરીની બપોર સુધી ગુરૂ ભાગ્યવૃદ્ધિમા, કાર્યક્ષેત્રમાં, આર્થિક ...

news

દુકાન અને ઘરની બહાર શા માટે લટકાવવામાં આવે છે લીંબૂ મરચા, જાણો સાઈંટિફિક રિઝન

દુકાન અને મોટા વ્યાપારિક પ્રતિષ્ઠાનો પર વ્યાપારી લીંબૂ-મરચાં લટકાવીની રાખે છે. એવા માત્રા ...

news

જાણો કઈ તારીખને જન્મ લેનાર પ્રેમી તમારા માટે હોય છે ભાગ્યશાળી

અંક1 1,10,19 અને 28ને જન્મ લેનાર લોકો તેમના માટે 2,10,7, 16, 25, 11, 20, 28, કે 29 ...

Widgets Magazine