ધનવાન બનવાના આ 5 સરળ ઉપાય

Last Updated: શનિવાર, 8 સપ્ટેમ્બર 2018 (18:12 IST)
3. પીપળની પૂજા- દર શનિવારે પીપળને જળ ચઢાવીને તેની પૂજા કરશો તો ધન અને સમૃદ્ધિમાં વૃદ્ધિ થશે. 
 
4. ઈશાન કોણ- ઘરના ઈશાન કોણ હમેશા ખાલી રાખો. હોઈ શકે તો ત્યાં એક  જળથી ભરેલું પાત્ર મૂકો. ત્યાં જળ કળશ પણ મૂકી શકો છો. 
 
5. વાંસળી રાખો ઘરમાં - બાંસ નિર્મિત વાંસળી ભગવાન શ્રીકૃષ્ણને ખૂબ પ્રિય છે. જે ઘરમાં વાંસળી રાખી હોય છે ત્યાં લોકોમાં પ્રેમ તો બન્યું રહે છે અને સાથે જ સુખ-સમૃદ્ધિ પણ બની રહે છે. 


આ પણ વાંચો :