લીંબૂ - લવિંગના આ ટોટકા 24 કલાકમાં દૂર કરશે તમારી દરેક સમસ્યા

શુક્રવાર, 23 ડિસેમ્બર 2016 (16:47 IST)

Widgets Magazine

તાંત્રિક ગ્રંથોમાં ઘણા એવા પ્રયોગો વિશે જણાવ્યા છે જેની મદદથી અશકય કાર્યને પણ શકય બનાવી શકાય છે. આ પ્રયોગોમાં ખાસ છોડ, પૂજા સામગ્રી, ફળ અને બીજી વસ્તુઓનો ઉપયોગ હોય છે. તંત્ર મુજબ લીંબૂ અને લવિંગના ટોના-ટોટકા દ્વારા જીવનની ઘણી સમસયાઓને એક ઝટકામાં ખત્મ કરી શકાય છે. 
જો ઘરમાં કોઈ બાળક કે વડીલને લાગી ગઈ હોય તો એના માથા થી પગ સુધી લીંબૂ ઉતારીને આ લીંબૂના ચાર ટુકડા કરી કોઈ સુનશાન જગ્યા કેકોઈ તિરાહા પર ફેંકી દો. ધ્યાન રાખો કે ટુકડા ફેક્યા પછી પાછળ ન જોવું અને સીધા ઘરે આવી જાઓ . નજર તરત જ દૂર થઈ જશે. 
 Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

જ્યોતિષવિજ્ઞાન

news

વર્ષ 2017માં જો તમને ધન જોઈતુ હોય તો રાશિ મુજબ કરો આ સહેલા ઉપાય

વર્ષ 2017ની શરૂઆત થવામાં હવે બસ થોડો જ સમય બચ્યો છે. આવતુ વર્ષ તમારી માટે કેવુ રહેશે આ ...

news

તુલા રાશિના લોકો માટે કેવુ રહેશે વર્ષ 2017

હેલ્થ - વર્ષ 2017 હેલ્થના હિસાબથી પ્રતિકૂળ રહી શકે છે. જાડાપણાથી પીડિત લોકોને ...

news

સ્વસ્તિક(સાથિયો)ના 7 ઉપાય જે બદલી નાખશે તમારુ નસીબ

સનાતન ધર્મમાં સ્વાસ્તિકને પરબ્રહ્મની સંજ્ઞા આપવામાં આવી છે. પુરાણોમાં સ્વસ્તિકને ધનની ...

news

નવ વર્ષ 2017માં નસીબ ચમકાવવુ હોય તો કરો રાશિ મુજબ આ સરળ ઉપાય

નવુ વર્ષ 2017માં ધન લાભ અને બધી સુખ-સુવિદ્યા મેળવવા માટે અહી બતાવવામાં આવેલ રાશિ મુજબ ...

Widgets Magazine