તુલસીના 11 પાનનો આ રીતે કરો શાસ્ત્રીય ઉપાય પછી જુઓ ચમત્કાર

મંગળવાર, 28 નવેમ્બર 2017 (17:40 IST)

Widgets Magazine

શાસ્ત્રોમાં ધન પ્રાપ્તિ અને સફળતા મેળવવાના અનેક ઉપાય છે. આ ઉપાયોમાંથી કેટલાક ઉપાય એવા હોય છે જે ખૂબ જ મુશ્કેલ  હોય છે. સાથેજ કેટલાક ઉપાય એવા છે જે ખૂબ જ સહેલા છે. આ ઉપાયોમાંથી શાસ્ત્રીય ઉપાયનો કોઈ મુકાબલો નથી.  
 
ધન પ્રાપ્તિ માટે શાસ્ત્રીય ઉપાય કારગર સિદ્ધ થાય છે. ધન પ્રાપ્તિ માટે તુલસીનો આ શાસ્ત્રીય ઉપાય અચૂક માનવામાં આવે છે. આજે અમે તમને ધન અને સફળતા પ્રાપ્તિ માટે તુલસી સાથે સંકળાયેલા શાસ્ત્રીય ઉપાય બતાવી રહ્યા છીએ. આ  ઉપાય તુલસીના પાનથી કરવા જોઈએ. 
 
તુલસીના પાનના આ ઉપાયો કરવાથી માતા લક્ષ્મી અને ધન કુબેરની વિશેષ કૃપા થાય છે.  મતલબ તમારી આર્થિક સ્થિતિમાં સુધાર થવો ચોક્ક્સ છે. આ ઉપરાંત કેરિયર અને વ્યવસાયમાં આવતા અવરોધો પણ દૂર થાય છે. 
 
જાણો કેવી રીતે કરશો ઉપાય 
 
સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને તુલસીના કુલ અગિયાર પાન તોડી લો..  આ પાનને તોડતા પહેલા માતા લક્ષ્મી પાસે ક્ષમા માંગી લો. ધ્યાન રાખજો કે આ પાન ક્યાકથી પણ ખંડિત ન હોવા જોઈએ. ત્યારબાદ આ અગિયાર પાનને સ્વચ્છ પાણીથી ધોઈ લો અને તેના નાના નાના ટુકડા કરી લો. 
 
હવે આ ટુકડાને ઘરના એ વાસણમાં નાખો જેમા તમે લોટ મુકો છો. તુલસી યુક્ત આ લોટનો પ્રયોગ કરવાથી થોડા જ દિવસોમાં તમારા ઘરમાં ફેરફાર દેખાવવા માંડશે. અહી ધ્યાન રાખવાનુ છે કે ભૂલથી પણ આ ઉપાય રવિવારે કે અગિયારના દિવસે ન કરશો. કારણ કે આ દિવસે તુલસીના પાનને તોડવા અશુભ માનવામાં આવે છે. Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

જ્યોતિષવિજ્ઞાન

R અક્ષરથી જેમનુ નામ શરૂ થાય છે જાણો તેમના વિશે ખાસ વાતો..

R અક્ષરથી જેમનુ નામ શરૂ થાય છે જાણો તેમના વિશે ખાસ વાતો..

news

સાપ્તાહિક રાશિફળ - 27 નવેમ્બરથી 3 ડીસેમ્બર સુધી 2017

આ અઠવાડિયા ગ્રહોની આ સ્થિતિ તમારા માટે શુભ ફળ આપા. શરૂઆતના બે દિવસ તમારા જીવન સાથી કે ...

news

J અક્ષરવાળા લોકોની ખાસ વાતો

J અક્ષરવાળા લોકોની ખાસ વાતો

news

દૈનિક રશિફળ- જાણો આજનું રાશિફળ 26/11/2017

મેષ :- (અ.લ.ઇ) સુખ અને પ્રસન્નતાનો અનુભવ થશે. ગુમાવેલ ધન પાછુ મળશે. ખેતીમા આવક વધશે. ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine