ઘી ના આ ઉપયોગથી પૈસાની ઉણપ દૂર થશે

Last Updated: બુધવાર, 31 જાન્યુઆરી 2018 (17:44 IST)

દેવી-દેવતાઓની પૂજામાં ઘણા પ્રકારની સમાગ્રીઓનો ઉપયોગ કરવામાં આવે છે. આ વસ્તુઓમાં ઘી નું પણ મહત્વપૂર્ણ સ્થાન છે. ઘી નો દીપક  પ્રગટાવાનું પણ ખાસ મહત્વ  છે. માન્યતા છે કે ભગવાનને ઘી અર્પિત કરતા અને પાસે રાતના સમતે ઘી નો  પ્રગટાવાથી સ્વાસ્થય લાભની સાથે ધન સંબંધી બાબતોમાં પણ લાભ મળે છે. અહીં જાણો ઘી સાથે સંકળાયેલા થોડા ઉપાય , આ ઉપાયો માટે ગાયના દૂધથી બનેલા ઘીના ઉપયોગ કરશો તો શ્રેષ્ઠ રહેશે. 
 
સ્વાસ્થ્ય લાભ મેળવવા માટે ઘી નો ઉપાય 
 
 


આ પણ વાંચો :