શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. તંત્ર મંત્ર ટોટકા
Written By
Last Updated : બુધવાર, 2 માર્ચ 2016 (14:04 IST)

અપ્રેજલ કે પ્રમોશનના સમયે બૉસને આવી રીતે કરો ખુશ

તમે તમારા કામ પૂરી વફાદારી થી કરતા રહો , બૉસની નજર અ ક્યારે ન ક્યારે તમારા પર આવી જ જશે. સાથે જ ઑફિસમાં થતી કાનાફૂસી પર ધ્યાન આ આપો તો બૉસ તમારા વખાણ પોતે જ કરશે. તો પણ કઈક અટકી રહ્યા છે અને બૉસના મન મુજબ ખુશ નહી છે તો અમે જણાવી રહયા છે એવા ટોટકા , જેને અજ્કમાવીને તમે પૂરી રીતે બૉસને પ્રભાવિત કરવામાં કામયાબ થઈ શકો છો. તો આવો પ્રભાવિત કરે બૉસને 
બૉસ કોઈ મહિલા હોય તો :- તમારી બૉસ કોઈ મહિલા હોય તો તેને ખુશ કરવા માટે શુક્ર અને ચન્દ્ર બન્નેના જ ઉપાય કરવા પડશે. આવું કરવા માટે ચાંદીના ગિલાસમાં પાણી પીવું અને થોડા કપૂર એના નામ લઈને પ્રગટાવો. 
 
જો બૉસ કરી રહ્યા છે હેરાન     : જો કોઈ કારણથી બૉસ તમને હેરાન કરી રહ્યા છે તો તમે એમના નામ લઈને 40 દિવસ સુધી એક-એક લૉંગ લઈને સળગાવો. આવું કરવાથી બૉસ તમારા પ્રત્યે સહાનુભૂતિ રાખશે. 
નહી જમી રહી છે બૉસથી તો- તમારી જન્મકુંડળીમાં જોએ દશમેશ પીડિત છે અને ષ્ષટેશ ભાવ સંધિ કે પછી શત્રુ રાશિમાં ફંસાયેલા છે તો તમારી બૉસ સાથે નહી જમશે. એનાથી નિપટવા માટે બૉસને લીલા રંગની ગિફ્ટ આપો. નક્કી લાભ મળશે. 
 


આવી રીતે કરો બૉસને ખુશ - બૉસ ગુરૂના કારક છે , આથી તમે તમારા ગુરૂ ગ્રહને ખુશ કરવા માટે ઉપાય કરો.એના માતે કેસરના તિલક લગાડો અને કેળાના સેવન કરો. 

 
મોટી ઉમરના બૉસને ખુશ કરવા- જો તમારા બોસ મોટી ઉઅમરના છે તો એના ફેવરિટ બનવા માટે શનિના ઉપાય કરો. એના ફેવરિટ બનવા માટે શનિવારે શરાબ કે ધુમ્રપાન થી બચવું અને શનિ યંત્રને શુદ્ધ કરીને ધારણ કરો.