ગુરુવાર, 28 માર્ચ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. તંત્ર મંત્ર ટોટકા
Written By
Last Updated : સોમવાર, 29 ફેબ્રુઆરી 2016 (15:59 IST)

ખૂબસૂરત પત્ની જોઈએ તો અજમાવો ઈલાયચીના સરળ ઉપાય

ક્યારે કયારે નાની વસ્તુ પણ મોટા કામની હોય છે એબી જ કામની વસ્તુ છે નાની ઈલાયચી. એના ગુણ અને ફાયદા જોઈ તંત્ર શાસ્ત્રમાં પણ એને સ્થાન આપ્યા છે અને જો એ જણાવ્યા ટોટકા સહી વિધિથી અજમાવી તો આશ્ચર્યજનક લાભ હોય છે. ઈયાયચી સલોની અને આકારમાં નાની હોય છે પણ આ કામ મોટા મોટા કરે છે આથી એના પ્રયોગ માત્ર સ્વાદ કે સુગંધ માટે નહી પણ કિસ્મત ચમકાવા માટે પણ હોય છે.

જો સુંદર પત્ની જોઈએ છે તો દરેક ગુરૂવારે સવારે પાંચ ઈલાયચી પીળા વસ્ત્રસાથે કોઈ ગરીબ માણસને દાન આપો. 

જો તમે ધનવાન બનવા ઈચ્છો છો તો તમે તમારા પર્સમાં હમેશા 5 ઈલાયચી પીળા વસ્ત્ર સાથે કોઈ ગરીબને દાન આપો. 

જો લાખ મેહનત કરતા પણ વેતનમાં  પ્રમોશન નહી મળી રહ્યા હોય તો આજથી જ રાત્રે એક લીલા કપડામાં એક ઈલાયચી બાંધીને તકિયા નીચે રાખે સૂઈ જાઓ અએ સવારે એને કોઈ બહારી માણસને આપી દો. 

જો ભણતરમાં સારા નંબર જોઈએ તો એક નાની ઈલાયચીને દૂધમાં ઉકાળીને સાત સોમવાર કોઈ ગરીબને પીવડાવી દો. નક્કી જ મેહનત રંગ લાવશે. 

જો પત્ની ઈચ્છે છે કે પતિ ખોટા રાહ પર ન જાય અને એના સાથ બના રહે એના માટે આંચલમાં ઈલાયચીના દાણા લપેટીને રાખો અને ૐ શં સમ્મોહનાય ફટ સ્વાહા " ના મનમાં જાપ કરો. રાત્રે આ દાણા કયાં છુપાવીને રાખી દો બીજા દિવસે કોઈ ભોજનમાં એને મિક્સ કરીને પતિને ખવડાવો. આવું દર રવિવારે અને સોમવારે કરો.