'ગોપી વહુ' એ ગાયુ લતા મંગેશકરનુ હિટ સોંગ, શેયર કર્યો Video

ગુરુવાર, 31 મે 2018 (15:36 IST)

Widgets Magazine
gopi vahu

ટીવી શો સાથ નિભાના સાથિયાની એક્ટ્રેસ દેવોલિના ભટ્ટાચાર્જીએ ઈંસ્ટા પર અજીબ દાસ્તા હૈ યે ગીત ગાતો એક વીડિયો શેયર કર્યો છે. ફૈંસને દેવોલિનાએ ગાયેલુ સોંગ ખૂબ પસંદ પડી રહ્યુ છે. 
 
ઉલ્લેખનીય છે કે ઓરિજનલ ગીતને સ્વર કોકિલા લતા મંગેશકરે ગાયુ છે.  દેવોલિનાએ કહ્યુ, 'અજીબ દાસ્તાં...' મારુ ફેવરેટ ગીત છે. હવે મે એક ગીતના રૂપમાં તેને સત્તાવાર ગયુ છે. વીડિયોમાં ગીત તેમના પર જ ફિલ્માવ્યુ છે. 
દેવોલિના ભટ્ટાચાર્જીને સાથ નિભાના સાથિયા સીરિયલ દ્વારા ઘર ઘર ઓળખ મળી. વર્તમન દિવસોમાં તે બ્રેક પર છે.  હાલ તેણે કોઈ નવો શો સાઈન કર્યો નથી. 
 
જાણવા મળ્યુ છે કે દેવોલિનાને ખતરોના ખેલાડી સીઝન 9 મટે અપ્રોચ કરવામાં આવ્યો છે. એક વેબસાઈટ મુજબ સીઝન-9 માટે ટીવીની દુનિયાના જાણીતા ચેહરાઓનો અપ્રોચ કરાયા છે.  તેમા દેવોલિનાનું પણ નામ છે. 
સૂત્રોનુ એ પણ કહેવુ છે કે દેવોલિના ખતરો કે ખેલાડીનો ભાગ બનવા માંગે છે.  ટૂંક સમયમાં જ તે આ પ્રોજેક્ટને સાઈન કરી લેશે. જો કે આ અંગે એક્ટ્રેસ તરફથી કોઈ પ્રતિક્રિયા હજુ સુધી આવી નથી. Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ટીવી

news

B'DAY SPL: એક દિવસ પહેલા જ 'બેપનાહ' ના સેટ પર જેનિફરે ઉજવ્યો બર્થડે (ફોટા)

નાના પડદા પર પોતાની એક્ટિંગ અને બ્યુટીથી વિશેષ ઓળખ મેળવી ચુકેલી જેનિફર વિંગેટ આજે પોતાનો ...

news

રાખી સાવંત અને અર્શી ખાનનો ગ્લેમરસ લુક

રાખી સાવંત અને અરશી ખાનનો મૂડ એક જેવો છે. બન્ને બોલતા પહેલા મગજ પર વધારે ભાર મૂકતી નથી.

news

'કુછ રંગ પ્યાર કે એસે ભી' ની એરિકાનો હૉટ બિકિની અવતાર...

સીરિયલ કુછ રંગ પ્યાર કે એસે ભી ની જાણીતી અભિનેત્રી એરિકા ફર્નાડિસ તાજેતરમાં જ પોતાની ...

news

એકતા કપૂરની નાગિન 3માં સુરભિ જ્યોતિના કેરેક્ટરને લઈને એક મોટો Twist

એકતા કપૂરની નાગિન 3માં સુરભિ જ્યોતિ પણ છે. જેમને અગાઉના શો માં દર્શકોએ ખૂબ પ્રેમ આપ્યો. ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine