સામાન્ય બજેટ 2018 - બિટકોઈન રાખનારાઓને જેટલીએ આપ્યો ઝટકો, થશે કરોડોનુ નુકશાન

ગુરુવાર, 1 ફેબ્રુઆરી 2018 (14:08 IST)

Widgets Magazine

અરણ જેટલીના બજેટ પર આખુ દેશ આંખો તાકીને બેસ્યુ હતુ.  થોડા દિવસો પહેલા દેશની અર્થવ્યવસ્થામાં જે થોડો ફેરફાર થયો હતો તો આશા હતી કે સરકાર તેને લઈને મોટુ પગલુ ઉઠાવશે.  તાજેતરમાં જ દેશમાં બિટકૉઈનને લઈને ખૂબ ચર્ચા થઈ. રિપોર્ટ્સમાં સામે આવ્યુ કે  ક્રિપ્ટો કરંસીના નામ પર મોટી માત્રામાં કાળા ધનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જેના પર સરકારે પહેલા પણ સ્પષ્ટ કર્યુ હતુ કે આ પ્રકારની કરેંસી ભારતમાં કાયદેસર રીતે માન્ય નથી. 
 
આ કડીમાં નાણાકીય મંત્રીએ બજેટ ભાષણ દરમિયાન એક વાર ફરી સ્પષ્ટ કર્યુ કે કે પછી આ પ્રકારની કોઈપણ ક્રિપ્ટો કરેંસી ભારતમાં માન્ય નથી. સરકારના આ એલાન પછી એ લોકોને મોટો ઝટકો લાગશે જેમને બિટકોઈનમાં રોકાણ કર્યુ હતુ. મતલબ કે બજારમાં લાખો લોકોના કરોડો અને અરબોનુ નુકશાન થશે. આ પણ વાંચો :  

Loading comments ...

વ્યાપાર

news

Budget 2018 - શેર બજારમાં મચ્યો હાહાકાર, સેંસેક્સમાં 450 અંકોનો ઘટાડો

નાણાકીય મંત્રી અરુણ જેટલી દ્વારા બજેટ ભાષણથી શેયર માર્કેટ પણ તૂટી ગયુ. સેંસેક્સમાં 450 ...

news

હાઇ સ્પીડ રેલવે પ્રોજેક્ટ્સ માટે વડોદરામાં સ્પેશિયલાઇઝ્ડ યુનિવર્સિટી : જેટલી

ગૂડ્સ એન્ડ સર્વિસ ટેક્સ લાગુ કર્યા પછી મોદી સરકારનું આ પહેલું સામાન્ય બજેટ નાણામંત્રી ...

news

સમગ્ર દેશની સાથે ગુજરાતમાં પણ આજથી આંતરરાજ્ય માલની હેરફેર માટે ઈ-વે બિલ ફરજીયાત કરાયું છે.

એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં મોકલવા માટે ય્જી્નાં નિયમોમાં કરાયેલી જોગવાઈઓ મુજબ કરમુક્ત ...

news

બજેટ 2018 - કસ્ટમ ડ્યુટી વધી... જાણો શુ શુ થશે મોંઘુ

નાણાકીય મંત્રી અરુણ જેટલી પાંચમી વાર સામાન્ય બજેટ રજુ કર્યુ. નાણાકીય મંતીએ નિર્ણય કર્યો ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine