બજેટ 2018-19 - ઈનકમ ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર નહી

ગુરુવાર, 1 ફેબ્રુઆરી 2018 (13:08 IST)

Widgets Magazine

 
નાણાકીય મંત્રી અરુણ જેટલી આજે લોકસભામાં મોદી સરકારનુ સતત પાંચમુ બજેટ રજુ કર્યુ. પોતાના બજેટ ભાષણમાં આજે અરુણ જેટલીએ જણાવ્યુ કે 4 વર્ષમાં ટેક્સ આપનારાઓની સંખ્યામાં વધારો થયો છે. 19.25 લાખ નવા ટેક્સ પેયર્સ વધ્યા છે. કાળા નાણા વિરુદ્ધના પગલાની અસર એ થઈ કે 90 હજાર કરોડ ટેક્સ કલેક્શન વધ્યુ છે.  નાણાકીય મંત્રીએ ઈંકમ ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર કર્યો નથી. હવે એ જ રહેશે જે 2017-18માં હતો 
 
કરદાતાઓને આ બજેટથી ખાસી આશા હતી.  કરમુક્ત આવકની સીમા વધારીને 3 લાખ રૂપિયા કરી શકાતી હતી. જ્યારે કે અઢી લાખથી પાંચ લાખ રૂપિયાની આવક પર પાંચ ટકાના દરથી કર લાગ્યુ છે. 
 
ટેક્સ સ્લેબ આ પ્રમાણે છે 
tax slab

 
 
ટેક્સમાં છૂટ 
-3.5 લાખ રૂપિયા સુધીની આવક પર 2500ની છૂટ 87 એ હેઠળ મળે છે મતલબ તમારા કુલ ટેક્સમાંથી 2500 રૂપિયા ઘટી જાય છે.  આ કારણે 3 લાખ રૂપિયા સુધીની આવક ટેક્સ ફ્રી થઈ જાય છે. 
- 50 લાખ રૂપિયાથી 1 કરોડ રૂપિયા સુધીની આવક પર 10 ટકા સરચાર્જ 
- 1 કરોડ રૂપિયાથી ઉપરની આવક પર 15 ટકા સરચાર્જ 
 
સેસ
- કુલ આવક પર 3 ટકા સેસ અને સાથે સરચાર્જ 
 
ઈનકમ ટેક્સ સ્લેબ (60 વર્ષથી વધુ અને 80 વર્ષથી ઓછા માટે ) 
 
 
      આવક                   વર્તમાન દર      
0 થી 3 લાખ રૂપિયા                0%     
3 લાખ થી 5 રૂપિયા                5%             
5 લાખ થી 10 લાખ               20%           
10 લાખ થી ઉપર                 30%  આ પણ વાંચો :  
ઈનકમ ટેક્સ સ્લેબ બજેટ 2018-19 -income-tax-slab-2018-19-.

Loading comments ...

વ્યાપાર

news

Budget Live: અરુણ જેટલીનું બજેટ -ઈનકમ ટેક્સમાં કોઈ ફેરફાર નહી, આવકમાંથી 40 હજાર સુધી સ્ટેંડર્ડ ડિડક્શન મળશે

નાણાકીય મંત્રી અરુણ જેટલી બજેટ રજુ કરવા સંસદ પહોંચી ગયા છે. શક્યતા છે કે જેટલી આજે ...

news

#budget2018 સસ્તા થઈ શકે છે 10 હજાર રોપિયા સુધીના સ્માર્ટફોન, મળી શકે છે મોટી ભેંટ

બજેટમાં વિત્ત મંત્રી અરૂણ જેટલી મોબાઈલ કંપનીને મોટી ભેંટ આપી શકે છે. 10 હજાર સુધીના ...

news

Budget 2018: સ્ત્રીઓને મળી શકે છે નોકરીની ભેટ

નાણાકીય મંત્રી બજેટ 2018માં મહિલાઓ માટે નોકરીઓની ભેટ લાવી શકે છે. ઉલ્લેખનીય છે કે ...

news

ટેકાના ભાવની ખરીદીમાં મોટે પાયે થયેલા ભ્રષ્ટાચારને છૂપાવવા આગનું કાવતરું ઘડાયું - પરેશ ધાનાણી

ગોંડલમાં મગફળીના ગોડાઉનમાં લાગેલી આગમાં કરોડોની મગફળી બળીને સ્વાહા થઈ જવાની ઘટના અંગે ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine