Widgets Magazine
Widgets Magazine

મુસ્લિમ SP પર પોતાનો વોટ બરબાદ ન કરે, વોટ BSP ને આપે જેથી BJP હારે

શનિવાર, 21 જાન્યુઆરી 2017 (12:05 IST)

Widgets Magazine

બસપા પ્રમુખ માયાવતીએ શનિવારે લખનૌમાં પર હુમલો કરતા કહ્યુ કે કેન્દ્રની નીતિથી લોકો પરેશાન છે અને દાદરી જેવી ઘટનાઓએ બીજેપીની પોલ ખોલી દીધી છે. સાથે જ તેમણે કરી કે તેઓ સપા માટે પોતાનો વોટ બરબાદ ન કરે. પોતાના વોટ બસપાને આપે જેથી ભાજપાને હરાવી શકાય. 
 
સપા પર હુમલો કરતા તેમણે કહ્યુ કે સરકારે બાગી ચેહરાઓને સૌની સામે ઉજાગર કરવા જોઈએ. બાપ-બેટા પોતાની જ રાજનીતિમાં ફસાયા છે.  મુદ્દાઓ પરથી ધ્યાન ભટકાવવા માટે અને અખિલેશે આ નાટક રચ્યુ છે. 
 
સપામાં મચેલ ધમાસાન પર  નિશાન તાકતા તેમણે કહ્યુ કે છેવટે સપાને કોંગ્રેસ સાથે જવાની જરૂર પડી ગઈ. અખિલેશના કાર્યકાળમાં કાયદો વ્યવસ્થા બિલકુલ ઠપ્પ થઈ ગઈ છે. યૂપીમાં અત્યાર સુધી 500 રમખાણો થયા છે. અખિલેશને સારા ઉમેદવાર મળી રહ્યા નથી.  એવુ લાગે છે કે હવે જ કોંગ્રેસનો ચેહરો બનશે. 
 
અનામત પર માયાવતીએ બીજેપી અને આરએસએસ પર હુમલો કર્યો અને કહ્યુ કે હવે લોકો જ આ બંને પાર્ટીઓને જવાબ આપશે. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાના 45મા પ્રમુખ તરીકે આજે અહીં શપથ ગ્રહણ કર્યા

રિપબ્લિકન પાર્ટીના ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાના 45મા પ્રમુખ તરીકે આજે અહીં શપથ ગ્રહણ કર્યા ...

news

US ના નવા પ્રેસિડેંટ ટ્રંપની 10 રોચક વાતો

" હું એક દિવસ બહુ ફેમસ થઈ જઈશ , આ મારો વાયદો છે , પછી ભલે ન મને અમેરિકાના પ્રેસિડેંટ જ ...

news

ગુજરાતમા દારૂબંધી સામે અવાજ ઉઠાવવો ભારે પડ્યો, ત્રણ વર્ષથી સાત પરિવારો ભટકી રહ્યાં છે

દારૂની બદીને દૂર કરવા સરકાર દ્વારા કડક કાયદાનું અમલીકરણ કરાયુ છે. પણ જો કોઇ વ્યક્તિ આ બદી ...

news

ગ્રીનપીસનો અહેવાલ ગુજરાતના સાત શહેરોની હવા પ્રદૂષિત

પર્યાવરણીય સંસ્થા ગ્રીનપીસે રજૂ કરેલા અહેવાલ પ્રમાણે દેશના ૧૬૮ શહેરોની હવા પ્રદૂષિત થઈ ...

Widgets Magazine Widgets Magazine Widgets Magazine