ફેબ્રુઆરીમાં થઈ શકે છે વિધાનસભા ચૂંટણી, 7 ચરણોમાં થશે મતદાન

લખનૌ., મંગળવાર, 20 ડિસેમ્બર 2016 (14:01 IST)

Widgets Magazine

ઉત્તર પ્રદેશમાં થનારી આગામી વિધાનસભા ચૂંટણીને લઈને આયોગે પોતાની તૈયારીઓ પૂરી કરી લીધી છે. એવુ કહેવાય રહ્યુ છે કે 22 ડિસેમ્બર પછી ક્યારેય પણ વિધાનસભા ચૂંટણીની તારીખની જાહેરાત આયોગ કરી શકે છે. ચૂંટણી તૈયારીઓની તપાસ કરવા માટે આવતીકાલથી ચૂંટણીપંચના ઉપચૂંટણી નિગમ વિજય દેવ પ્રદેશના 4 જીલ્લા કાનપુર, વારાણસી, ઈલાહાબાદ અને લખનૌનો પ્રવાસ કરશે અને 22 ડિસેમ્બરના રોજ દિલ્હી પરત જશે.  
 
 
ફેબ્રુઆરીમાં થઈ શકે છે વિધાનસભા ચૂંટણી 
 
 
સૂત્રોનુ માન્યા પછી ચૂંટની પંચ ફેબ્રુઆરી મહિનામાં ચૂંટણી માટે તારીખની જાહેરાત કરી શકે છે જે 7 ચરણોમાં થશે. ચૂંટણીનુ પ્રથમ ચરણ ફેબ્રુઆરીના પ્રથમ અઠવાડિયાથી શરૂ થશે. અને મહિનાના અંત કે માર્ચના પ્રથમ અઠવાડિયા સુધી બધા ચરણોની વોટિંગ પૂરી કરી લેવામાં આવશે. સાથે જ  માર્ચમાં ચૂંટણી પરિણામોની જાહેરાત પણ કરવામાં આવશે. એવુ કહેવાય રહ્યુ છે કે આ જ કારણે ચૂંટૅણી પંચે યૂપી બોર્ડની પરીક્ષા માટે જાહેર તારીખો પર રોક લગાવી દીધી હતી. ઉલ્લેખનીય છે કે આ પહેલા યૂપી બોર્ડે 10 ફેબ્રુઆરીથી હાઈસ્કૂલ અને ઈંટર કી બોર્ડ પરીક્ષાઓ કરવાની જાહેરાત કરી હતી. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

ગુજરાતના કેટલાક વિસ્તારોમાં જંગલી જાનવરોનો તરખાટ, શિકાર અને હૂમલાના બનાવો

ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં જંગલી શિકારી પશુઓનો પગપેસારો હવે વધવા માંડ્યો છે. ત્યારે ...

news

બર્લિનમાં આતંકી હુમલો, ભરબજારમાં ઘુસ્યુ ટ્રક, 12 લોકોના મોત

બર્લિનના એક વ્યસ્ત ક્રિસમસ બજારમાં એક ટ્રકે ત્યના લોકોને કચડી નાખ્યા જેમા ઓછામાં ઓછા 12 ...

news

રૂસના રાજદૂતની ગોળી મારીને હત્યા

તુર્કીમાં રૂસના રાજદૂત આંદ્રેઈ કાર્લોવની રાજધાની અંકારામાં થયેલ એક બંદૂક હુમલામાં ગોળી ...

news

પનામા પેપર લીક પ્રકરણમાં ગુજરાતી ધનકુબેરોની વિગતો CBDTમાં પહોંચી ?

પનામા પેપર લીક નામે સમગ્ર વિશ્વમાં જાણીતા બનેલા કેસમાં દેશના ઘણા ધનકુબેરોએ પોતાના નાણાં ...

Widgets Magazine