Last Updated:
રવિવાર, 10 ફેબ્રુઆરી 2019 (07:58 IST)
મિત્રો અમે વેલેટાઈન વીક મનાવી રહ્યા છે. આજે છે વીકનો ચોથો દિવસ "Teddy Day" આજકાલ ટેડી ટીનેજર્સને ખૂબ પસંદ કરાય છે. ખાસ કરીને છોકરીઓને આ ખૂબ પસંદ હોય છે. તેથી ગર્લફ્રેંડને ખુશ કરવું હોય તો ટેડીબિયર સ્પેશલ ગિફ્ટ હોઈ શકે છે.