ગુરુવાર, 28 માર્ચ 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. વસંત પંચમી
Written By

વસંત પંચમી પર ભૂલીને પણ ન કરવી આ 5 ભૂલોં

વસંત પંચમીનો પર્વ વસંત ઋતુના આગમનની સૂચના આપે છે. ચારે બાજુ હરિયાળી મહકતા ફૂલોની છટા વિખેરે છે મંદ વાયુથી વાતાવરણ સુહાવનો થઈ જાય છે. 
 
આ દિવસે માતા સરસ્વતીની પૂજા વંદના કરવાથી વિશેષ લાભ મળે છે. વિદ્યાર્થી, કળાકાર, સંગીતકાર અને લેખક વગેરે મારા સરસ્વતીની ઉપાસના કરે છે. સ્વરસાધક માતા સરસ્વતીની ઉપાસના કરી સુંદર સ્વર પ્રદાન કરવાની પ્રાર્થના કરે છે. 
વસંત પંચમી પર ન કરવી આ 5 ભૂલોં 
1. વસંત પંચમીને કાળા રંગના કપડા નહી પહેરવા જોઈએ. આ દિવસે પીળા વસ્ત્ર ધારણ કરવું શુભ ગણાય છે. 
 
2. વસંત પંચમીના દિવસે માસ મદિરાનો સેવન નહી કરવું જોઈએ. શકય હોય તો આજના દિવસે સ્નાન અને પૂજા પછી સાત્વિક ભોજન ગ્રહણ કરવું જોઈએ. 
 
3. વસંત પંચમીના દિવસે ઝાડ- છોડની કપાઈ નહી કરવી જોઈએ. 
 
4. વસંત પંચમીના દિવસે કોઈથી વાદ વિવાદ કે ગુસ્સો નહી કરવું જોઈએ. વસંત પંચમી પર કલેશથી પિતૃને કષ્ટ પહોંચે છે. 
 
5. વસંત પંચમીના દિવસે વગર સ્નાન કઈન નહી ખાવું જોઈએ. આ દિવસે નદી સરોવર કે પાસના તળાવમાં સ્નાન કરવું જોઈએ અને માતા સરસ્વતીની પૂજા આરાધના પછી જ કઈક ખાવું જોઈએ.