Widgets Magazine
Widgets Magazine

પૈસાદાર બનવાના સરળ ઉપાય , Birth dateના મુજબ રાખો પર્સ

શુક્રવાર, 13 જાન્યુઆરી 2017 (17:13 IST)

Widgets Magazine

માણસ પોતાની પાસે જે પણ સામાન રાખે છે , તેનો તેમના જીવન પર તેનો નકારાત્મક અને સકારાત્મક પ્રભાવ પડે છે. પૈસાને સંભાળવા માટે બધા પોતાના પાસે પર્સ રાખે છે . જો પર્સ જન્મ તારીખના મૂલાંકને ધ્યાનમાં રાખી રખાય તો ક્યારે પણ પૈસાની ઉણપ નહી થાય. 

મૂલાંક1 - વૈદિક મુજબ કોઈ પણ મહીનાની   1, 10, 19 અને  28 તારીખે જન્મ થનાર જાતકનો મૂલાંક 1 હોય છે. લાલ રંગનો પર્સ શુભ તા લઈને આવે છે. 
મૂલાંક 2 - વૈદિક અંકશાસ્ત્ર મુજબ કોઈ પણ મહીનાની 2, 11, 20 અને 29 ની તારીખે જન્મ લેનાર  જાતકનો મૂલાંક 2 હોય છે. સફેદ રંગનો પર્સ લકી રહેશે. તેમાં ચાંદીનો સિક્કો મૂકવૂં. 
 
મૂલાંક 3- વૈદિક અંકશાસ્ત્ર મુજબ કોઈ પણ મહીનાની  3, 12, 21 અને  30 તારીખે જન્મ લેનાર  જાતકનો મૂલાંક 3  હોય છે. પીળો કે મેહંદી રંગનો પર્સ શુભ રહેશે. સાથે જ સોનેરી ફાઈલનો ત્રિકોણ ટુકડા પણ મૂકી લો. 



Widgets Magazine
આ પણ વાંચો :  

વાસ્તુ

news

આ સ્થાનો પર જીવનસાથી બનાવી રાખો દૂરી , નારાજ થઈ જશે ધનની દેવી

ભારતીય વાસ્તુશાસ્ત્રમાં દૈનિક જીવનથી સંબંધિત દરેક સમસ્યાનો સમાધાન મળી શકે છે. આ લેખના ...

news

બિઝનેસ મુજબ બેડરૂમમાં રાખશો આ 1 વસ્તુ તો ક્યારે પણ નહી થાય પૈસાની કમી

વાસ્તુ શાસ્ત્ર મુજબ દરેક રીતે વ્યાપારની તેમની એક જુદી એનર્જી હોય છે. જેનો સહી રીતે પ્રયોગ ...

news

નવા વર્ષ પર ઘર-દુકાનમાં કરો આ કામ , દુર્ભાગ્ય સૌભાગ્યમાં પરિવર્તિત થશે

ઘર અને દુકાનમાં નવા વર્ષના અવસર પર વાસ્તુના કેટલાક ઉપાય કરીને દુર્ભાગ્યને સૌભાગ્યમાં ...

news

નવા વર્ષ 2017માં આ વાસ્તુ ટિપ્સને અપનાવો અને જીવન સફળ બનાવો

જો તમે તમારા ઘરની આસપાસના વાસ્તુદોષને દૂર કરી નવા વર્ષ 2017માં આગળ વધશો તો વધુ પરિણામ અને ...