શનિવાર, 20 એપ્રિલ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ
  3. વાસ્તુ સલાહ
Written By
Last Modified: રવિવાર, 5 ફેબ્રુઆરી 2017 (12:21 IST)

જો દરિદ્રતાથી મુક્તિ મેળવા ઈચ્છો છો તો જરૂર 1 વાર જરૂર અજમાવો આ અચૂક ટોટકા

દરિદ્રતાની માનસિકતાનો સૌથી મોટું લક્ષણ આત્મવિશ્વાસનો અભાવ છે. 
દરિદ્રતાનો દુખાવા સંસારમાં સૌથી વધારે દુખદાયી છે. 
આથી આ સરળ ઉપાયોને અજમાવીને દરિદ્રતાને દૂર કરી શકાય છે. 
* જો પ્રવેશ દ્વાર જમીનથી ઘસાતો કે ખુલેલા કે બંદ હોય તો બહુ કષ્ટ પછી ધનનો આગમન હોય છે. 
 
* ઉત્તર દિશાની તરફ ઢાળ જેટલું વધારે થશે સંપત્તિમાં તેટલી વૃદ્ધિ થશે. 
 
* જો કર્જથી વધારે પરેશાન છે તો ઢાળ ઈશાન દિશાની તરફ કરાવી નાખો. કર્જથી મુક્તિ મળશે
 
* ઉત્તર-પૂર્વ ભાગમાં ભૂમિગત ટેંક કે ટંકી બનાવી નાખો. ટંકીની લંબાઈ , પહોળાઈ અને ગહરાઈના અનુરૂપ આવક વધશે. 
 
* આગ્નેય ખૂણામાં ધન રાખવાથી આવકથી વધારે ખર્ચ વધી જાય છે અને કર્જની સ્થિતિ બને છે. 
 
* બે ઉંચા ભવનથી ઘેરાયેલા ભવન કે ભારે ભવનના વચ્ચે દબાયેલા ભવન ભૂખંડ ખરીદવાથી બચવું કારણકે દબાયેલા ભૂખંડ ગરીબી અને કર્જ નો સૂચક છે. 
 
*  દક્ષિણ-પશ્ચિમ અને દક્ષિણ દિશામાં ભોમિગત ટેંક,કૂપ કે નળ હોવાથી ઘરમાં દરિદ્રતાનો વાસ હોય છે. 
 
* પૂર્વ કે ઉત્તર દિશામાં ભૂલીને પણ ભારે વસ્તુ ન મૂકવી નહી  તો કર્જ, હાનિ કે ઘાટાનો સામનો કરવું પડશે. 
 
* ઘરમાં તૂટેલા વાસણ અને તૂટેલી ખાટ નહી હોવા જોઈએ, ન તૂટેલા ફૂટેલા વાસણમાં ભોજન કરવું. તેનીથી દરિદ્રતા વધે છે. 
 
* ઘરના ટાંકીનો નળ કે ફિલ્ટરમાંથી પાણી ટપકતું રહેતું હોય તો ખર્ચાનો પ્રવાહ બન્યું રહે છે. ઘરમાં બરકત નહી થતી. 
 
* જે ઘરમાં ભંગાર કે બિનજરૂરી સામાન  પડ્યું રહે છે , ત્યાં ખર્ચાનો પ્રવાહ બન્યું રહે છે. 
 
*  ઘરમાં ફાટેલા ગ્રંથ , ધાર્મિક ચોપડીઓ અને દેવી-દેવતાઓન ફોટા નહી રાખવા જોઈએ. ફોટા ખંડિત થઈ જાય તો તેને કોઈ પવિત્ર નદીમાં વિસર્જિત કરે તેના