શુક્રવાર, 29 માર્ચ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ
  3. વાસ્તુ સલાહ
Written By
Last Modified: સોમવાર, 16 ફેબ્રુઆરી 2015 (15:51 IST)

મનગમતી ઈચ્છા અનુસાર કરો શિવલિંગ પુજન

વિવિધ સામગ્રીથી બનેલા શિવલિંગનુ મહત્વ જુદુ છે અને તેના દ્વારા તમારી મનગમતી ઈચ્છાઓ પુર્ણ કરી શકાય છે. 
 
ફુલોથી બનેલ શિવલિંગ પુજનથી ભુ-સંપત્તિ પ્રાપ્ત થાય છે. 
 
અનાજથી બનેલ શિવલિંગ સ્વાસ્થ્ય અને સંતાન પ્રદાયક છે. 
 
ગોળ અને અનાજથી મિશ્રિત શિવલિંગ પૂજનથી કૃષિ સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે 
 
ચાંદીથી નિર્મિત શિવલિંગ ધન-ધાન્ય વધારે છે. 
 
સ્ફટિકના શિવલિંગથી મનવાંછિત ફળોની પ્રાપ્તિ થાય છે. 
 
પારદ શિવલિંગ એકદમ મહત્વપુર્ણ છે જે સર્વ કામપ્રદ, મોક્ષપ્રદ,  શિવસ્વરૂપ બનાવનારુ અને સમસ્ત પાપોનો નાશ કરનારુ માનવામાં આવ્યુ છે.