#વાસ્તુ ટિપ્સ જેનાથી #બાળકોનું #ધ્યાન #અભ્યાસમાં લાગશે

શનિવાર, 4 માર્ચ 2017 (17:46 IST)

Widgets Magazine

આવો જાણીએ કેટલાક એવા #વાસ્તુ ટિપ્સ જેનાથી #બાળકોનું #ધ્યાન #અભ્યાસ માં પણ લાગશે અને તેઓ સારા નંબરથી #પાસ પણ થઈ જશે. 
 
- સવાર સવારે ઉઠીને #સૂર્ય #દેવ ને #તાંબાના #લોટાથી #જળ ચઢાવતા #ગાયત્રી #મંત્ર નો ઉચ્ચાર કરો. ધ્યાન રહે કે તમે રાત્રે મોડા સુધી ન જાગો 
- ધ્યાન રાખો કે સ્ટડી રૂમમાં ક્યારેય #પુસ્તકો,  #પેન, #પેંસિલ ક્યારેય ખુલ્લી ન છોડો. 
 
વાંચતી વખતે ધ્યાન રાખો કે તમારુ મોઢું ઉત્તર-પૂર્વ તરફ જ રાખો. આ દિશામાં #મોઢુ કરીને #અભ્યાસ કરો. 
 
વાંચવાનો સર્વોત્તમ સમય સવારે 4 વાગ્યાનો હોય છે. આ સમયે અભ્યાસ કરવાથી આપણને #પાઠ હંમેશા #યાદ રહે છે. 
 
અભ્યાસ કરવાના #ટેબલ પર ક્યારેય પણ કંઈ પણ ખાવાની વસ્તુ ન ખાવી જોઈએ. #જમતી વખતે #પુસ્તકો બધા બંધ રાખો. Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

વાસ્તુ

news

લક્ષ્મીને બોલાવવાના ખાસ વાસ્તુ ઉપાય Astro tips to please Goddess Laxmi some tricks - Vastu

પૈસા કમાવવું જેટલું મુશ્કેલ છે તેનાથી વધારે મુશ્કેલ છે તેને લાંબા સમય સુધી ટકાવી રાખવું. ...

news

જો ઘરમાં કરશો આ ઉપાય તો મળશે પૈસો

ઘરમાં લક્ષ્મી લાવવા માટે તમે ખૂબ મહેનત કરે છે. ક્યારેય ક્યારે ત્યારબાદ પણ તમને સફળતા નથી ...

news

બિઝનેસ કે ઓફિસમાં મોટો લાભ કરાવી શકે છે મની પ્લાંટનો આ સહેલો ઉપાય

જો તમારા વેપાર કે ઓફિસમાં તમને મનપસંદ લાભ નથી મળી રહ્યો કે પછી પૈસા અટવાયા છે તો આજે અમે ...

news

તિજોરીમાં આપો આ વસ્તુઓને સ્થાન, બની જશો ધનવાન

પૈસા મેળવવા માટે લોકો ખૂબ મહેનત કરતા રહે છે. પણ અનેકવાર ખૂબ મહેનત કર્યા પછી પણ તમને સફળતા ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine