ભગવાન ગણેશને ચઢાવો લાડુ , સુધરશે પિતા-પુત્રના સંબંધ

Last Updated: ગુરુવાર, 9 માર્ચ 2017 (14:53 IST)
લાવે છે ઘરમાં શાંતિ 
ઘર-પરિવારમાં કલહ ક્લેશ માણસને શારીરિક, અને આર્થિક ત્રણે પક્ષોથી પીડિત કરી તેમને પ્રગતિ માર્ગને જ અવરૂદ્દ્બ કરી નાખે છે. પતિ-પત્નીના સંબંધોમાં તનાવ થતા પાંચ ગોમતી ચક્રને લાલ સિંદૂરની ડિબ્બીમાં ઘરની અંદર શ્રૃંગાર વાળા સ્થાન કે પૂજામાં મૂકવાથી દાંપત્ય જીવનમાં સુખ -શાંતિ બની રહે છે. 
ભગવાન ગણેશને ચઢાવો લાડુ, સુધરશે પિતા-પુત્રના સંબંધ
ગૃહ કલેશથી મુક્તિ માટે રાત્રે સૂતા સમયે પૂર્વની તરફ માથા રાખીને સૂવો. તેનાથી તમને તનાવથી રાહ્ત મળશે. આવું કરવાથી શરીરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર હોય છે. પિતા-પુત્રના વચ્ચે કલેશ વિવાદ ચાલી રહ્યા હોય તો ગણેશજીને લાડુંના ભોગ લગાડો. 
 


આ પણ વાંચો :