વાસ્તુ ટિપ્સ : કર્જથી મુક્તિ મેળવવાના ઉપાય

Widgets Magazine

આજના મોંઘવારીના જમાનામાં લોકો કર્જના બોજ હેઠળ દિવસો દિવસ ફસાતા રહે છે. જો તમે પણ કર્જથી પરેશાન હોય તો નીચે લખેલ કેટલીક અપનાવીને કર્જથી મુક્તિ મેળવી શકો છો.

- ઘરની આસપાસ જો ફળવાળા ઝાડ કે છોડ લાગ્યા હોય તો તેને હટાવી દો.
- તમારા ઘરમાં હિંસક જીવ-જંતુના ચિત્ર ન લગાવશો
- સાંજે પનિયારા પર દીવો લગાવો
- કર્જ હોય તો પીવાના પાણીના ઘડાને સ્ટેંડ પર મુકીને રોજ એની નીચે દીવો લગાવો.
- ઘરના અગાશી પર ફાલતુ સામાન એકત્ર ન થવા દો.
- નળની ટોટીથી પાણી ટપકતુ હોય તો તેને તરત જ બંધ કરાવી દો
- ઘરના ઈશાન મતલબ ઉત્તર-પૂર્વમાં કોઈ દોષ ન રહે એ માટે એ ખૂણામાં તુલસીનો છોડ લગાવો.
- ઘરની તિજોરીમાં અભિમંત્રિત દક્ષિણાવર્તી શંખ સ્થાપિત કરો.Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

વાસ્તુ

news

ઘરમાં સુખ શાંતિ જોઈએ તો કરો આ કામ

ઘર કે ઑફિસ જો વાસ્તુના હિસાબે બધા કામ કરાય તો જીવનમાં ખુશહાળી અને સુખ શાંતિ બની રહે છે. ...

news

વાસ્તુ શાસ્ત્ર મુજબ ધરમાં દીવાલ ઘડીયાલ લગાડવાથી બદલે છે કિસ્મત

વાસ્તુશાસ્ત્રનો ક્ષેત્ર આટલું વિસ્તૃત છે કે તેમા દરેક વસ્તુનો ખાસ મહત્વ જણાવ્યું છે જેનું ...

news

રાત્રે સૂતા પહેલા ઓશીંકા પાસે મુકો આ, મળશે ધન લાભ

સવારની દોડધામથી થાકેલું દરેક માણસને જ્યારે રાત્રે ઉંઘના આગોશમાં જવા માટે પથારી પર સૂએ છે ...

news

વાસ્તુ ટીપ્સ - ડ્રાઈંગ રૂમમાં મૂકો ફૂલનો ફૂલદાન , ગેટ પર લગાડો નેમ પ્લેટ

જો ઘરમાં વાસ્તુ દોષ દૂર થઈ જાય તો પરિવાર ખુશીઓથી ચહકી ઉઠે છે. સફળતા મળવું પણ નક્કી થઈ જાય ...

Widgets Magazine