Widgets Magazine

1 વસ્તુ જરૂર મૂકવી બેડરૂમમાં , તમારી આવકના સાધન અને ભૌતિક સુખ સુવિધા વધારવા માટે

મંગળવાર, 17 જાન્યુઆરી 2017 (13:16 IST)

Widgets Magazine

વાસ્તુ શાસ્ત્ર મુજબ દરેક વ્યાપારની તેની એક જુદી એનર્જી હોય છે. જેનો સાચી રીતે પ્રયોગ કરતા માણસને તેના વ્યાપારમાં ક્યારે પૈસાની સમસ્યા નહી આવે. આજે અમે તમને જણાવી રહ્યા છીએ બિઝનેસમાં હમેશા સારો અને ધન બનાવી રાખવા માટે કયાં વેપારીએ તેમના બેડરૂમમાં કઈ વસ્તુ મુકવી જોઈએ. 
gold
સોના-ચાંદીના વેપારી
સોના-ચાંદીના વેપારીએ સારા બિઝનેસ અને ધન લાભ માટે બેડરૂમમાં મોરપીંછ રાખવું જોઈએ.મોરપીંછ જો ચાંદીનું હોય તો સૌથી સારું ગણાય છે. 
peacok pankh
 
 
 



Widgets Magazine
આ પણ વાંચો :  

વાસ્તુ

news

ઘરમાં સકારાત્મક ઉર્જા લાવે છે આસોપાલવનું ઝાડ

વાસ્તુ મુજબ ઘરમાં આસોપાલવનું ઝાડ લગાવવુ સારુ માનવામાં આવે છે. એવુ કહેવાય છે કે આસોપાલવના ...

news

પૈસાદાર બનવાના સરળ ઉપાય , Birth dateના મુજબ રાખો પર્સ

મૂલાંક1 - વૈદિક અંકશાસ્ત્ર મુજબ કોઈ પણ મહીનાની 1, 10, 19 અને 28 તારીખે જન્મ થનાર ...

news

આ સ્થાનો પર જીવનસાથી બનાવી રાખો દૂરી , નારાજ થઈ જશે ધનની દેવી

ભારતીય વાસ્તુશાસ્ત્રમાં દૈનિક જીવનથી સંબંધિત દરેક સમસ્યાનો સમાધાન મળી શકે છે. આ લેખના ...

news

નવા વર્ષ પર ઘર-દુકાનમાં કરો આ કામ , દુર્ભાગ્ય સૌભાગ્યમાં પરિવર્તિત થશે

ઘર અને દુકાનમાં નવા વર્ષના અવસર પર વાસ્તુના કેટલાક ઉપાય કરીને દુર્ભાગ્યને સૌભાગ્યમાં ...