શનિવાર, 20 એપ્રિલ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ
  3. વાસ્તુ સલાહ
Written By
Last Modified: શનિવાર, 18 ફેબ્રુઆરી 2017 (16:04 IST)

Vastu tips for Bedroom- બેડરૂમ માટે ઉચિત દિશાઓ

Vastu tips for Bedroom- બેડરૂમ માટે ઉચિત દિશાઓ 
વાસ્તુના સિદ્ધાંતો મુજબ અભ્યાસની જગ્યા પૂર્વ કે શયન લક્ષના પશ્ચિમની તરફ હોવી જોઈએ. જ્યારે અભ્યાસ કરતા સમયે મુખ પૂર્વ દિશામાં હોવું જોઈએ. 
1 જો તમારા બેડરૂમમાં બેડ સામે  કોઈ અરીસો હોય તો તેને તરત  જ હટાવી નાખો. કારણ કે આ પરીણીત લાઈફમાં મુશ્કેલી ઉભી કરી શકે છે. 
 
2.  ચાઈનીઝ વાસ્તુ વિજ્ઞાનનુ માનવુ છે કે બેડરૂમમાં મેનડરિન બતખની મૂર્તિ કે તસ્વીર મુકવી પતિ-પત્ની વચ્ચેના પ્રેમ સંબંધોને મજબૂત બનાવે છે. મેનડરિન બગુલા પ્રેમ અને ખુશીનુ પ્રતિક પક્ષી હોય છે. સાથે જ જેમના લગ્નમાં અવરોધ આવી રહ્યો હોય તે પણ બેડરૂમમાં મુકી શકે છે.  આ પક્ષી હંમેશા જોડી સાથે હોય છે. એકલાને મુકવુ અશુભ માનવામાં આવે છે. 
 
3. મુખ્ય શયન કક્ષ જેન માસ્ટર બેડરૂમ કહેવાય છે ઘરના દક્ષિણ પશ્ચિમ કે ઉત્તર પશ્ચિમ કે ઉત્તર પશ્ચિમની તરફ હોવું જોઈએ. જો ઘરમાં એક મકાન ઉપરની   મંજિલ પર હોય તો માસ્ટર ઉપરી મંજિલના દક્ષિણ પશ્ચિમ ખૂણમાં હોવા જોઈએ. 
 
4. શયન કક્ષ ઘરના મધ્યભાગમાં નહી હોવું  જોઈએ. ઘરના મધ્યભાગને વાસ્તુનો બ્રહ્મસ્થાન કહેવાય છે. આ ખોબ વધારે ઉર્જાને આકર્ષિત કરે છે. જે આરામ અને ઉંઘ માટે બનેલા શયનકક્ષ માટે ઉપયુક્ત નથી.